અમદાવાદ મહાનગરપાલિકા બગીચા ખાતા માટે નીચે જણાવેલ જગ્યા ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી તા:૨૮/૦૩/૨૦૨૩ના રોજ સાંજના ૦૫:૩૦ કલાકમાં મળે તે રીતે ફક્ત ઓનલાઈન અરજી મંગાવવામાં આવેલ છે.
ભરતીની જગ્યાની વિગતો
ક્રમ
પોસ્ટનું નામ
કુલ જગ્યાઓ
૧
સહાયક ગાર્ડન સુપરવાઈઝર
૩૦
૨
સહાયક સબ ઈન્સ્પેક્ટર
૬૬
૩
સહાયક ટેકનિકલ સુપરવાઈઝર
૭૫
કુલ જગ્યાઓ
૧૭૧
શૈક્ષણિક લાયકાત
ક્રમ
પોસ્ટનુ નામ
લાયકાત
૧
સહાયક ગાર્ડન સુપરવાઈઝર
10મું પાસ + ડિપ્લોમા એગ્રીકલ્ચર અથવા 12મું + BSC એગ્રીકલ્ચર અથવા 12મું પાસ + BSC એગ્રીકલ્ચર
૨
સહાયક સબ ઈન્સ્પેક્ટર
DCE (સિવિલ એન્જિનિયરમાં ડિપ્લોમા) / B.E. (સિવિલ) અથવા ઉચ્ચ લાયકાત કરતાં વધુ