Banas Dairy Recruitment 2024: બનાસ ડેરી ભરતી : ઉત્તર ગુજરાતમાં રહેતા ખાસ કરીને બનાસકાંઠામાં રહેતા ઉમેદવારો નોકરીની શોધમાં છો તો તમારા માટે નોકરી ઘર આંગણે આવી ગઈ છે. ઉત્તર ગુજરાતની મોટી સહકારી ડેરી પૈકી એક બનાસ ડેરીમાં નોકરી મેળવવાની સુવર્ણ તક આવી ગઈ છે. બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટીવ મિલ્ક પોડ્યુસર યુનિયન લિમિટેડ (બનાસ ડેરી) દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતીની જાહેરાત બહાર પાડી છે. જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે નીચે આપેલ છે. નવીનતમ અપડેટ્સ મેળવવા માટે નિયમિતપણે gujaratinformation.in તપાસતા રહો.
બનાસ ડેરી ભરતી 2024: Banas Dairy Recruitment 2024
સંસ્થા નામ | બનાસકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ ( બનાસ ડેરી ) |
પોસ્ટનું નામ | અધિકારી/સીનિયર ઓફિસર/જુનિયર એક્ઝિક્યુટિવ/સહાયક. એક્ઝિક્યુટિવ/ એક્ઝિક્યુટિવ/ સિનિયર એક્ઝિક્યુટિવ |
કુલ જગ્યાઓ | જરૂરિયાત મુજબ ખાલી જગ્યાઓ |
જોબ કોડ | BNSFNA – 2024 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 15-07-2024 |
એપ્લિકેશન મોડ | ઓફલાઈન |
સત્તાવાર વેબસાઇટ | www.banasdairy.coop |
શૈક્ષણિક લાયકાત
- બનાસ ડેરી ભરતી માટે અરજી કરના ઉમેદવારો પાસે 2થી 5 વર્ષનો અનુભવ હોવો જોઈએ. જેમાં ટ્રેનિંગનો અનુભવ ગણવામાં આવશે નહીં.
આ પણ વાંચો : Rajpipla Nagarpalika Recruitment 2024: રાજપીપળા નગરપાલિકામાં નોકરી માટેની ઉત્તમ તક, જાણો જુદી જુદી જગ્યાઓ પર આવી ભરતી
બનાસ ડેરી ભરતી પસંદગી પ્રક્રિયા
- ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે
આ પણ વાંચો : GSPHC Recruitment 2024: ગુજરાત સ્ટેટ પોલીસ હાઉસિંગ કોર્પોરેશન લિમિટેડ દ્વારા 36 પદો પર ભરતી, અહિ કરો અરજી
બનાસ ડેરી ભરતીમાં કેવી રીતે અરજી કરવી ?
- સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો એટલે કે https://banasdairy.coop/career/
- બાયો-ડેટા/રિઝ્યૂમ આપેલ ઇ મેઇલ પર મોકલો
- Email : recruitment@banasdairy.coop
નોંધ: ઉમેદવારોને અરજી કરતા પહેલા સત્તાવાર સૂચના વાંચવાનું સૂચન કરવામાં આવે છે.
મહત્વપૂર્ણ લિંક
બનાસ ડેરી માં નોકરીની જાહેરાત | અહીં ક્લિક કરો |
Banas Dairy Official Website : સત્તાવાર વેબસાઇટ | અહીં ક્લિક કરો |
Banas Dairy Recruitment 2024 : મહત્વની તારીખો
- અરજીની છેલ્લી તારીખ : જુલાઈ 15, 2024