ભાવનગર મહાનગર પાલિકા દ્રારા વિવિધ સંગર્ગની હાલ ખાલી રહેલ તથા ભવિષ્યે ખાલી પડનાર જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે તા.૨૦-૦૪-૨૦૨૩ થી તા.૦૫-૦૫-૨૦૨૩ સુધીમાં ઓનલાઈન ઉમેદવારી નોંધવવા જણાવવામાં આવેલ છે. લાયક ઉમેદવારોએ નિયત સમયમર્યાદામાં અરજી કરવાની રહેશે. આજે આપણે ભાવનગર મહાનગરપાલિકા દ્રારા બહાર પાડવામાં આવેલ તમામ જગ્યાઓ માટેની વિગતે માહિતી મેળવીશું.
જાહેરાત ક્રમાંક : BMC/૨૦૨૩૨૪/૧
જગ્યાનું નામ : આસીસ્ટન્ટ સેક્રેટરી
કુલ જગ્યાઓ : ૦૧
શૈક્ષણિક લાયકાત :
- માન્ય યુનિવર્સિટીના બી.ઈ.(સિવિલ) અથવા બી.ટેક.(સીવીલ) અને વહીવટી કામગીરીનો સરકારી/અર્ધસરકારી/બોર્ડ/નિગમ કે કંપની એક્ટ-૨૦૧૩ હેઠળ નોંધાયેલ કંપનીમાં વહીવટી કામગીરીનો ૩ વર્ષનો અનુભવ
- ગુજરાત સિવીલ સર્વિસીઝ ક્લાસીફિકેશન અને રીક્રુમેન્ટ રૂલ્સ ૧૯૬૭ મુજબ પ્રવર્તમાન જોગવાઈઓ અનુસાર કોમ્પ્યુટરની જાણકારી અંગેનું માન્ય સંસ્થાનું પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ.
- ગુજરાતી, હિંન્દી તથા અંગ્રેજીનું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ.
પગાર ધોરણ : પે-મેટ્રિક્સ લેવલ-૮, સ્કેલ-૪૪૯૦૦-૧૪૨૪૦૦
ઉંમર : ૧૮ થી ૩૬ વર્ષ
સિલેક્શન પ્રોસેસ : લેખિત પરીક્ષા/કોમ્પ્યુટર પ્રોફિયસીન્સી ટેસ્ટ/મૌખિક કસોટી
અરજી ફી :
- બિન અનામત વર્ગના ઉમેદવારો રૂ.૫૦૦/-+ પોસ્ટલ સર્વિસ ચાર્જ
- અનામત વર્ગના ઉમેદવારો રૂ.૨૫૦/-+ પોસ્ટલ સર્વિસ ચાર્જ
જાહેરાત ક્રમાંક-૧ માટેની વિગતે માહિતી માટે અહી ક્લિક કરો.
આસીસ્ટન્ટ સેક્રેટરી ભરતીમાં ફોર્મ ભરવા અહી ક્લિક કરો
જાહેરાત ક્રમાંક : BMC/૨૦૨૩૨૪/૨
જગ્યાનું નામ : હેડ ક્લાર્ક
કુલ જગ્યાઓ : ૦૨
શૈક્ષણિક લાયકાત :
- માન્ય યુનિવર્સિટીના વિદ્યાશાખાના સ્નાતક અને વહીવટી કામગીરીનો સરકારી/અર્ધસરકારી/બોર્ડ/નિગમ કે કંપની એક્ટ-૨૦૧૩ હેઠળ નોંધાયેલ કંપનીમાં વહીવટી કામગીરીનો ૩ વર્ષનો અનુભવ
- ગુજરાત સિવીલ સર્વિસીઝ ક્લાસીફિકેશન અને રીક્રુમેન્ટ રૂલ્સ ૧૯૬૭ મુજબ પ્રવર્તમાન જોગવાઈઓ અનુસાર કોમ્પ્યુટરની જાણકારી અંગેનું માન્ય સંસ્થાનું પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ.
- ગુજરાતી, હિંન્દી તથા અંગ્રેજીનું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ.
પગાર ધોરણ : પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિમાસ રૂ.૩૮,૦૯૦ નિયત થયેલ ફિકસ પગાર મળશે. ત્યારબાદ પાંચ વર્ષની સેવાઓ સંતોષકારક રીતે જણાયે સાતમાં પગારપંચ મુજબ પે-મેટ્રિક્સ લેવલ-૭, સ્કેલ-૩૯૯૦૦-૧૨૬૬૦૦ નિયમિત નિમણૂંક મેળવવાને પાત્ર થશે.
ઉંમર : ૧૮ થી ૩૬ વર્ષ
સિલેક્શન પ્રોસેસ : લેખિત પરીક્ષા/કોમ્પ્યુટર પ્રોફિયસીન્સી ટેસ્ટ/મૌખિક કસોટી
અરજી ફી :
- બિન અનામત વર્ગના ઉમેદવારો રૂ.૫૦૦/-+ પોસ્ટલ સર્વિસ ચાર્જ
- અનામત વર્ગના ઉમેદવારો રૂ.૨૫૦/-+ પોસ્ટલ સર્વિસ ચાર્જ
જાહેરાત ક્રમાંક-૨ માટેની વિગતે માહિતી માટે અહી ક્લિક કરો.
હેડ ક્લાર્ક ભરતીમાં ફોર્મ ભરવા અહી ક્લિક કરો
જાહેરાત ક્રમાંક : BMC/૨૦૨૩૨૪/૩
જગ્યાનું નામ : સીનીયર ક્લાર્ક અને જુનિયર ક્લાર્ક
કુલ જગ્યાઓ :
સીનીયર ક્લાર્ક-૦૨
જુનીયર ક્લાર્ક – ૦૩
શૈક્ષણિક લાયકાત :
- માન્ય યુનિવર્સિટીના કોઈપણ વિદ્યાશાખાના સ્નાતક અથવા સમકક્ષ
- ગુજરાત સિવીલ સર્વિસીઝ ક્લાસીફિકેશન અને રીક્રુમેન્ટ રૂલ્સ ૧૯૬૭ મુજબ પ્રવર્તમાન જોગવાઈઓ અનુસાર કોમ્પ્યુટરની જાણકારી અંગેનું માન્ય સંસ્થાનું પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ.
- ગુજરાતી, હિંન્દી તથા અંગ્રેજીનું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ.
પગાર ધોરણ :
સીનીયર ક્લાર્ક : પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિમાસ રૂ.૧૯,૯૫૦/- નિયત થયેલ ફિક્સ પગાર મળશે. ત્યારબાદ પાંચ વર્ષની સેવાઓ સંતોષકારક રીત જણાયે સાતમાં પગારપંચ મુજબ પે-મેટ્રીક્સ લેવલ-૪ સ્કેલ રૂ.૨૫૫૦૦-૮૧૧૦૦ નિયમિત નિમણૂક મેળવવાને પાત્ર થશે.
જુનીયર ક્લાર્ક : પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિમાસ રૂ.૧૯,૯૫૦/- નિયત થયેલ ફિક્સ પગાર મળશે. ત્યારબાદ પાંચ વર્ષની સેવાઓ સંતોષકારક રીત જણાયે સાતમાં પગારપંચ મુજબ પે-મેટ્રીક્સ લેવલ-૨ સ્કેલ રૂ.૧૯૯૦૦-૬૩૨૦૦ નિયમિત નિમણૂક મેળવવાને પાત્ર થશે.
ઉંમર : ૧૮ થી ૩૬ વર્ષ
સિલેક્શન પ્રોસેસ : લેખિત પરીક્ષા/કોમ્પ્યુટર પ્રોફિયસીન્સી ટેસ્ટ/મૌખિક કસોટી
અરજી ફી :
- બિન અનામત વર્ગના ઉમેદવારો રૂ.૫૦૦/-+ પોસ્ટલ સર્વિસ ચાર્જ
- અનામત વર્ગના ઉમેદવારો રૂ.૨૫૦/-+ પોસ્ટલ સર્વિસ ચાર્જ
જાહેરાત ક્રમાંક-૩ માટેની વિગતે માહિતી માટે અહી ક્લિક કરો.
સિનિયર ક્લાર્ક અને જુનિયર ક્લાર્ક ભરતીમાં ફોર્મ ભરવા અહી ક્લિક કરો
જાહેરાત ક્રમાંક : BMC/૨૦૨૩૨૪/૫
જગ્યાનું નામ : ડેપ્યુટી ચીફ ઓડીટર
કુલ જગ્યાઓ : ૦૧
શૈક્ષણિક લાયકાત :
- ચાર્ટડ એકાઉન્ટન્ટ અને ટેલી એકાઉન્ટીંગના જાણકાર તથા અને સરકારી/અર્ધ સરકારી/બોર્ડ તથા નિગમ કે કંપની એક્ટ-૨૦૧૩ હેઠળ નોંધાયેલ કંપનીમાં એકાઉન્ટીંગની કામગીરીનો ૩ વર્ષનો અનુભવ
- ગુજરાત સિવીલ સર્વિસીઝ ક્લાસીફિકેશન અને રીક્રુમેન્ટ રૂલ્સ ૧૯૬૭ મુજબ પ્રવર્તમાન જોગવાઈઓ અનુસાર કોમ્પ્યુટરની જાણકારી અંગેનું માન્ય સંસ્થાનું પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ.
- ગુજરાતી, હિંન્દી તથા અંગ્રેજીનું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ.
પગાર ધોરણ : પ્રથમ બે વર્ષનો સમયગાળો પ્રોબેશનનો રહેશે. પ્રોબેશનનો સમયગાળો સંતોષકારક રીતે પૂર્ણ થયેથી સાતમાં પગારપંચ મુજબ પે-મેટ્રિક્સ લેવલ-૯ સ્કેલ ૫૩૧૦૦-૧૬૭૮૦૦ નિયમિત નિમણૂંક મેળવવાને પાત્ર થશે.
ઉંમર : ૧૮ થી ૩૬ વર્ષ
સિલેક્શન પ્રોસેસ : લેખિત પરીક્ષા/કોમ્પ્યુટર પ્રોફિયસીન્સી ટેસ્ટ/મૌખિક કસોટી
અરજી ફી :
- બિન અનામત વર્ગના ઉમેદવારો રૂ.૫૦૦/-+ પોસ્ટલ સર્વિસ ચાર્જ
- અનામત વર્ગના ઉમેદવારો રૂ.૨૫૦/-+ પોસ્ટલ સર્વિસ ચાર્જ
જાહેરાત ક્રમાંક-૫ માટેની વિગતે માહિતી માટે અહી ક્લિક કરો.
ડેપ્યુટી ચીફ ઓડીટર ભરતીમાં ફોર્મ ભરવા અહી ક્લિક કરો
જાહેરાત ક્રમાંક : BMC/૨૦૨૩૨૪/૬
જગ્યાનું નામ : સીનીયર ઓડીટર
કુલ જગ્યાઓ : ૦૧
શૈક્ષણિક લાયકાત :
- ચાર્ટડ એકાઉન્ટન્ટ અથવા માન્ય યુનિવર્સિટી એમ.કોમ (એકાઉન્ટ વિષય સાથે) તેમજ એકાઉન્ટીંગના જાણકાર તથા સરકારી/અર્ધ સરકારી/બોર્ડ તથા નિગમ કે કંપની એક્ટ-૨૦૧૩ હેઠળ નોંધાયેલ કંપનીમાં એકાઉન્ટીંગની કામગીરીનો ૩ વર્ષનો અનુભવ. તેમજ ચાર્ટડ એકાઉન્ટન્ટની લાયકાત ધરાવતા ઉમેદવારોને અગ્રતાક્રમ આપવામાં આવશે.
- ગુજરાત સિવીલ સર્વિસીઝ ક્લાસીફિકેશન અને રીક્રુમેન્ટ રૂલ્સ ૧૯૬૭ મુજબ પ્રવર્તમાન જોગવાઈઓ અનુસાર કોમ્પ્યુટરની જાણકારી અંગેનું માન્ય સંસ્થાનું પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ.
- ગુજરાતી, હિંન્દી તથા અંગ્રેજીનું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ.
પગાર ધોરણ : પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિમાસ રૂ.૩૮,૦૯૦ નિયત થયેલ ફિકસ પગાર મળશે. ત્યારબાદ પાંચ વર્ષની સેવાઓ સંતોષકારક રીતે જણાયે સાતમાં પગારપંચ મુજબ પે-મેટ્રિક્સ લેવલ-૭, સ્કેલ-૩૯૯૦૦-૧૨૬૬૦૦ નિયમિત નિમણૂંક મેળવવાને પાત્ર થશે.
ઉંમર : ૧૮ થી ૩૬ વર્ષ
સિલેક્શન પ્રોસેસ : લેખિત પરીક્ષા/કોમ્પ્યુટર પ્રોફિયસીન્સી ટેસ્ટ/મૌખિક કસોટી
અરજી ફી :
- બિન અનામત વર્ગના ઉમેદવારો રૂ.૫૦૦/-+ પોસ્ટલ સર્વિસ ચાર્જ
- અનામત વર્ગના ઉમેદવારો રૂ.૨૫૦/-+ પોસ્ટલ સર્વિસ ચાર્જ
જાહેરાત ક્રમાંક-૬ માટેની વિગતે માહિતી માટે અહી ક્લિક કરો.
સીનીયર ઓડીટરભરતીમાં ફોર્મ ભરવા અહી ક્લિક કરો
જાહેરાત ક્રમાંક : BMC/૨૦૨૩૨૪/૭
જગ્યાનું નામ : સીનીયર ઓડીટર (ટેકનિકલ)
કુલ જગ્યાઓ : ૦૧
શૈક્ષણિક લાયકાત :
- માન્ય યુનીવર્સીટીના બી.ઈ(સીવીલ) અને સમકક્ષ
- ગુજરાત સિવીલ સર્વિસીઝ ક્લાસીફિકેશન અને રીક્રુમેન્ટ રૂલ્સ ૧૯૬૭ મુજબ પ્રવર્તમાન જોગવાઈઓ અનુસાર કોમ્પ્યુટરની જાણકારી અંગેનું માન્ય સંસ્થાનું પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ.
- ગુજરાતી, હિંન્દી તથા અંગ્રેજીનું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ.
પગાર ધોરણ : પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિમાસ રૂ.૩૮,૦૯૦ નિયત થયેલ ફિકસ પગાર મળશે. ત્યારબાદ પાંચ વર્ષની સેવાઓ સંતોષકારક રીતે જણાયે સાતમાં પગારપંચ મુજબ પે-મેટ્રિક્સ લેવલ-૭, સ્કેલ-૩૯૯૦૦-૧૨૬૬૦૦ નિયમિત નિમણૂંક મેળવવાને પાત્ર થશે.
ઉંમર : ૧૮ થી ૩૬ વર્ષ
સિલેક્શન પ્રોસેસ : લેખિત પરીક્ષા/કોમ્પ્યુટર પ્રોફિયસીન્સી ટેસ્ટ/મૌખિક કસોટી
અરજી ફી :
- બિન અનામત વર્ગના ઉમેદવારો રૂ.૫૦૦/-+ પોસ્ટલ સર્વિસ ચાર્જ
- અનામત વર્ગના ઉમેદવારો રૂ.૨૫૦/-+ પોસ્ટલ સર્વિસ ચાર્જ
જાહેરાત ક્રમાંક-૭ માટેની વિગતે માહિતી માટે અહી ક્લિક કરો.
સીનીયર ઓડીટર (ટેકનિકલ) ભરતીમાં ફોર્મ ભરવા અહી ક્લિક કરો
જાહેરાત ક્રમાંક : BMC/૨૦૨૩૨૪/૮
જગ્યાનું નામ : આસીસ્ટન્ટ ઓડીટર
કુલ જગ્યાઓ : ૦૧
શૈક્ષણિક લાયકાત :
- ચાર્ટડ એકાઉન્ટન્ટ અથવા માન્ય યુનિવર્સિટી બી.કોમ (એકાઉન્ટ વિષય સાથે) તેમજ એકાઉન્ટીંગના જાણકાર તથા સરકારી/અર્ધ સરકારી/બોર્ડ તથા નિગમ કે કંપની એક્ટ-૨૦૧૩ હેઠળ નોંધાયેલ કંપનીમાં એકાઉન્ટીંગની કામગીરીનો ૨ વર્ષનો અનુભવ. તેમજ ચાર્ટડ એકાઉન્ટન્ટની લાયકાત ધરાવતા ઉમેદવારોને અગ્રતાક્રમ આપવામાં આવશે.
- ગુજરાત સિવીલ સર્વિસીઝ ક્લાસીફિકેશન અને રીક્રુમેન્ટ રૂલ્સ ૧૯૬૭ મુજબ પ્રવર્તમાન જોગવાઈઓ અનુસાર કોમ્પ્યુટરની જાણકારી અંગેનું માન્ય સંસ્થાનું પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ.
- ગુજરાતી, હિંન્દી તથા અંગ્રેજીનું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ.
પગાર ધોરણ : પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિમાસ રૂ.૩૧,૩૪૦ નિયત થયેલ ફિકસ પગાર મળશે. ત્યારબાદ પાંચ વર્ષની સેવાઓ સંતોષકારક રીતે જણાયે સાતમાં પગારપંચ મુજબ પે-મેટ્રિક્સ લેવલ-૬, સ્કેલ-૩૫૪૦૦-૧૧૨૪૦૦ નિયમિત નિમણૂંક મેળવવાને પાત્ર થશે.
ઉંમર : ૧૮ થી ૩૬ વર્ષ
સિલેક્શન પ્રોસેસ : લેખિત પરીક્ષા/કોમ્પ્યુટર પ્રોફિયસીન્સી ટેસ્ટ/મૌખિક કસોટી
અરજી ફી :
- બિન અનામત વર્ગના ઉમેદવારો રૂ.૫૦૦/-+ પોસ્ટલ સર્વિસ ચાર્જ
- અનામત વર્ગના ઉમેદવારો રૂ.૨૫૦/-+ પોસ્ટલ સર્વિસ ચાર્જ
જાહેરાત ક્રમાંક-૮ માટેની વિગતે માહિતી માટે અહી ક્લિક કરો.
આસીસ્ટન્ટ ઓડીટર ભરતીમાં ફોર્મ ભરવા અહી ક્લિક કરો
જાહેરાત ક્રમાંક : BMC/૨૦૨૩૨૪/૯
જગ્યાનું નામ : સબ ઓડીટર
કુલ જગ્યાઓ : ૦૧
શૈક્ષણિક લાયકાત :
- માન્ય યુનિવર્સિટી બી.કોમ (એકાઉન્ટ વિષય સાથે)
- ગુજરાત સિવીલ સર્વિસીઝ ક્લાસીફિકેશન અને રીક્રુમેન્ટ રૂલ્સ ૧૯૬૭ મુજબ પ્રવર્તમાન જોગવાઈઓ અનુસાર કોમ્પ્યુટરની જાણકારી અંગેનું માન્ય સંસ્થાનું પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ.
- ગુજરાતી, હિંન્દી તથા અંગ્રેજીનું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ.
પગાર ધોરણ : પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિમાસ રૂ.૧૯,૯૫૦/- નિયત થયેલ ફિક્સ પગાર મળશે. ત્યારબાદ પાંચ વર્ષની સેવાઓ સંતોષકારક રીત જણાયે સાતમાં પગારપંચ મુજબ પે-મેટ્રીક્સ લેવલ-૪ સ્કેલ રૂ.૨૫૫૦૦-૮૧૧૦૦ નિયમિત નિમણૂક મેળવવાને પાત્ર થશે.
ઉંમર : ૧૮ થી ૩૬ વર્ષ
સિલેક્શન પ્રોસેસ : લેખિત પરીક્ષા/કોમ્પ્યુટર પ્રોફિયસીન્સી ટેસ્ટ/મૌખિક કસોટી
અરજી ફી :
- બિન અનામત વર્ગના ઉમેદવારો રૂ.૫૦૦/-+ પોસ્ટલ સર્વિસ ચાર્જ
- અનામત વર્ગના ઉમેદવારો રૂ.૨૫૦/-+ પોસ્ટલ સર્વિસ ચાર્જ
જાહેરાત ક્રમાંક-૯ માટેની વિગતે માહિતી માટે અહી ક્લિક કરો.
સબ ઓડીટર ભરતીમાં ફોર્મ ભરવા અહી ક્લિક કરો
જાહેરાત ક્રમાંક : BMC/૨૦૨૩૨૪/૧૦
જગ્યાનું નામ : ગાયનેકોલોજીસ્ટ
કુલ જગ્યાઓ : ૦૨
શૈક્ષણિક લાયકાત :
- સરકાર માન્ય યુનિવર્સીટીમાંથી (ઈન્ડીયન મેડીકલ કાઉન્સીલ એક્ટ-૧૯૫૬ મુજબ) એમ.ડી (ઓબ્સ્ટ્રેક & ગાયનેકોલોજિ) અથવા પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઈન ઓબ્સ્ટ્રેક & ગાયનેકોલોજિ અથવા એમ.એસ. (ઓબ્સ્ટ્રેક & ગાયનેકોલોજિ) અથવા ડી.એન.બી (ઓબ્સ્ટ્રેક & ગાયનેકોલોજિ) ની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ અને સરકારી કે અર્ધ સરકારી અથવા કોઈપણ સંસ્થામાં બે વર્ષની કામગીરીનો અનુભવ.
- ગુજરાત મેડીકલ કાઉન્સીલ એક્ટ-૧૯૬૭ હેઠળ રજીસ્ટ્રેશન કરેલું હોવું જોઈએ.
- કોમ્પ્યુટર અંગેનૂં જ્ઞાન ધરાવતો હોવો જોઈએ.
- ગુજરાતી અને હિંન્દીનું પુરતુ જ્ઞાન ધરાવતો હોવો જોઈએ.
પગાર ધોરણ : પ્રથમ બે વર્ષનો સમયગાળો પ્રોબેશનનો રહેશે. પ્રોબેશનનો સમયગાળો સંતોષકારક રીતે પૂર્ણ થયેથી સાતમાં પગારપંચ મુજબ પે-મેટ્રીક્સ લેવલ-૧૧ સ્કેલ ૬૭૭૦૦-૨૦૮૭૦૦ નિયમિત નિમણૂંક મેળવવાને પાત્ર થશે.
ઉંમર : ૧૮ થી ૩૬ વર્ષ
સિલેક્શન પ્રોસેસ : લેખિત પરીક્ષા/કોમ્પ્યુટર પ્રોફિયસીન્સી ટેસ્ટ/મૌખિક કસોટી
અરજી ફી :
- બિન અનામત વર્ગના ઉમેદવારો રૂ.૫૦૦/-+ પોસ્ટલ સર્વિસ ચાર્જ
- અનામત વર્ગના ઉમેદવારો રૂ.૨૫૦/-+ પોસ્ટલ સર્વિસ ચાર્જ
જાહેરાત ક્રમાંક-૧૦ માટેની વિગતે માહિતી માટે અહી ક્લિક કરો.
ગાયનેકોલોજીસ્ટ ભરતીમાં ફોર્મ ભરવા અહી ક્લિક કરો
જાહેરાત ક્રમાંક : BMC/૨૦૨૩૨૪/૧૧
જગ્યાનું નામ : પીડીયાટ્રીશ્યન
કુલ જગ્યાઓ : ૦૨
શૈક્ષણિક લાયકાત :
- ભારત સરકાર માન્ય યુનિવર્સીટીમાંથી (ઈન્ડીયન મેડીકલ કાઉન્સીલ એક્ટ-૧૯૫૬ મુજબ) એમ.ડી (પીડીયાટ્રીક્સ) અથવા પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઈન પીડીયાટ્રીક્સ અથવા ડી.એન.બી (પીડીયાટ્રીક્સ) ની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ અને સરકારી કે અર્ધ સરકારી અથવા કોઈપણ સંસ્થામાં બે વર્ષની કામગીરીનો અનુભવ.
- ગુજરાત મેડીકલ કાઉન્સીલ એક્ટ-૧૯૬૭ હેઠળ રજીસ્ટ્રેશન કરેલું હોવું જોઈએ.
- કોમ્પ્યુટર અંગેનૂં જ્ઞાન ધરાવતો હોવો જોઈએ.
- ગુજરાતી અને હિંન્દીનું પુરતુ જ્ઞાન ધરાવતો હોવો જોઈએ.
પગાર ધોરણ : પ્રથમ બે વર્ષનો સમયગાળો પ્રોબેશનનો રહેશે. પ્રોબેશનનો સમયગાળો સંતોષકારક રીતે પૂર્ણ થયેથી સાતમાં પગારપંચ મુજબ પે-મેટ્રીક્સ લેવલ-૧૧ સ્કેલ ૬૭૭૦૦-૨૦૮૭૦૦ નિયમિત નિમણૂંક મેળવવાને પાત્ર થશે.
ઉંમર : ૧૮ થી ૩૬ વર્ષ
સિલેક્શન પ્રોસેસ : લેખિત પરીક્ષા/કોમ્પ્યુટર પ્રોફિયસીન્સી ટેસ્ટ/મૌખિક કસોટી
અરજી ફી :
- બિન અનામત વર્ગના ઉમેદવારો રૂ.૫૦૦/-+ પોસ્ટલ સર્વિસ ચાર્જ
- અનામત વર્ગના ઉમેદવારો રૂ.૨૫૦/-+ પોસ્ટલ સર્વિસ ચાર્જ
જાહેરાત ક્રમાંક-૧૧ માટેની વિગતે માહિતી માટે અહી ક્લિક કરો.
પીડીયાટ્રીશ્યન ભરતીમાં ફોર્મ ભરવા અહી ક્લિક કરો
જાહેરાત ક્રમાંક : BMC/૨૦૨૩૨૪/૧૨
જગ્યાનું નામ : સ્ટેશન ફાયર ઓફિસર