GPSSB જુનિયર ક્લાર્કની OMR Sheet જાહેર 2023
Junior clerk download OMR Sheet 2023: GPSSB જુનિયર ક્લાર્કની તા-09/04/2023 ના રોજ લેવાયેલ પરીક્ષાની OMR શીટ 2023 ડાઉનલોડ કરવાનું શરૂ થઈ ગયું છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ (GPSSB) એ તાજેતરમાં તેમની સત્તાવાર વેબસાઇટ @gpssb. in પર GPSSB જુનિયર ક્લાર્ક OMR શીટ 2023 જાહેર કરવામા આવી છે. જુનિયર ક્લાર્ક પરીક્ષા OMR Sheet જાહેર 2023 બોર્ડનું … Read more