Check Gold Rate Today જુઓ આજનો સોના-ચાંદીનો ભાવ
આજના દિવસનો સોના ચાંદીનો ભાવ જુઓ લાઈવ. આજે બુલિયન માર્કેટમાં 10 ગ્રામ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જો કે હજુ પણ રેટ 61 હજારની સપાટી આજુબાજુ જ છે. સોનાના ભાવમાં 388 રૂપિયાના ઘટાડા સાથે 61108 રૂપિયાનો ભાવ જોવા મળ્યો. (સોનાના ભાવ 10 ગ્રામ પ્રમાણે છે અને ચાંદીનો ભાવ પ્રતિ કિલો છે) કેવી રીતે … Read more