gujarat police bharati 2024 ગુજરાત પોલીસ દળમાં ભરતીની જાહેરાત
ગુજરાત પોલીસ દળમાં પો.સો.ઈ. કેડરની બિન હથિયારી પોલીસ સબ ઈન્સ્પેક્ટર તથા લોકરક્ષક કેડરની બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (એસ.આર.પી.એફ) અને જેલ સિપોઈ વર્ગ-૩ સંવર્ગની નીચે મુજબની કુલ 12472 ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે પોલીસ ભરતી બોર્ડ દ્વારા ફક્ત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવનાર છે. ગુજરાત પોલીસ ભરતી ૨૦૨૪ અ.નં. સંવર્ગ … Read more