Dr. Ambedkar Awas Yojana 2024: ડૉ આંબેડકર આવાસ યોજના, મકાન બનાવવા માટે 1,20,000/- ની સહાય મળશે, જાણો કેવી રીતે અરજી કરશો?
Dr. Ambedkar Awas Yojana 2024:આંબેડકર આવાસ યોજના અંગે જાણકારી મેળવતા ગુજરાતમાં ઘણા બધા કુટુંબોના ઘર પીહોણા છે અને તેઓને રહેવા માટે પોતાનું પાકું મકાન નથી ગુજરાત રાજ્ય સરકાર દ્વારા અનુસૂચિત જાતિના લોકોને માટે આંબેડકર આવાસ યોજના અંતર્ગત ઘર બનાવવા માટે રૂપિયા 1,20,000 ની સહાય આપવામાં આવે છે ત્રણ હપ્તામાં આપવામાં આવતી હોય છે તો ચાલો … Read more