સુકન્યા સમૃધ્ધિ યોજના ગુજરાત ૨૦૨૩-૨૪ । સુકન્યા યોજનાની માહિતી । Sukanya Samriddhi Yojana Gujarat 2023-24

દીકરી ઘરની લક્ષ્મી છે. શક્તિસ્વરૂપ છે. દીકરી માટે પૈસાની ચિંતાને દૂર કરવા માટે મોદી સરકારે શરૂ કરી છે સુકન્યા સમૃદ્ધિ યોજના. દેશની દીકરીઓ આત્મનિર્ભર બને અને ઉન્નતિ કરે તે માટે બેટી બચાવો-બેટી પઢાઓ કૅમ્પેનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાન્યુઆરી, ૨૦૧૫ માં સુકન્યા સમૃદ્ધિ યોજના શરૂ કરી હતી. તેનાથી હવે દેશની દરેક બાળકીનું ભવિષ્ય સુરક્ષિત બન્યું … Read more

માનવ કલ્યાણ યોજના ૨૦૨૩-૨૪ જાહેર Manav Kalyan Yojana Gujarat 2023-24

કમિશનરશ્રી, કુટિર અને ગ્રામોદ્યોગ કચેરી, ગાંધીનગર દ્રારા માનવ કલ્યાણ યોજના ૨૦૨૩-૨૪ જાહેર કરવામાં આવી છે. જેમાં તમામ લોકો જેની આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૧,૨૦,૦૦૦/- અને શહેરી વિસ્તાર માટે રૂ.૧,૫૦,૦૦૦/- સુધીની હોય તેવા લોકોને વ્યવસાય માટે ટ્રેડ વાઈઝ સાધન/ઓજાર સ્વરૂપમાં સહાય આપવામાં આવશે. આ યોજના હેઠળ લાભ લેવા માગતા અરજદારોએ તા.૦૧/૦૪/૨૦૨૩ થી ઓનલાઈન અરજી કરવાની … Read more

ઈસરોમાં ૧૦ પાસ તેમજ ગ્રેજ્યુએટ માટે ભરતી ૨૦૨૩ ISRO IPRC Recruitment 2023

Gujaratinformation.in પર આપનું સ્વાગત છે. અહીં તમે અભ્યાસ સંબંધિત તમામ માહિતી મેળવી શકો છો. આજે અભ્યાસ હોય કે નોકરી, દરેક જગ્યાએ સંઘર્ષ કરવો પડે છે. વધતી હરીફાઈના યુગમાં આગળ રહેવું જ આપણને વિજય અપાવી શકે છે. વિજય માટે યોગ્ય જ્ઞાન, માર્ગદર્શન અને ધીરજની જરૂર છે. Gujaratinformation.in દ્વારા અમારો ધ્યેય છે કે અમે વિદ્યાર્થીઓને યોગ્ય જ્ઞાન અને માર્ગદર્શન આપીને મદદ કરી શકીએ. … Read more

શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત નિઃશુલ્ક શિક્ષણ માટેની અમૂલ્ય તક ધોરણ-૬ માટે કોમન પ્રવેશ પરીક્ષા ૨૦૨૩-૨૪ જાહેરનામું

રાજ્ય સરકારની યોજના હેઠળ વર્ષ ૨૦૨૩-૨૪ના શૈક્ષણિક સત્રથી જ્ઞાનશક્તિ રેસીડેન્સિયલ સ્કુલ્સ (GSRS), જ્ઞાનશ્ક્તિ ટ્રાયબલ રેસીડેન્સીયલ સ્કુલ્સ(GSTRS), જ્ઞાનસેતુ ડે સ્કુલ્સ(GSDS), રક્ષાશક્તિ સ્કુલ્સ (RSS) શરૂ થનાર છે. સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં ધોરણ ૧ થી ૫ નો અભ્યાસક્રમ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને ઉપર મુજબની અને મોડેલ સ્કુલ્સ શાળાઓમાં ધોરણ-૬ માં કોમન પ્રવેશ પરીક્ષાના મેરીટના આધારે પ્રવેશ આપવામાં આવશે. સ્વનિર્ભર … Read more

આયુષ્માન ભારત યોજના-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના

ભારત સરકારનાં સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા મિશન તરીકે શરું કરવામાં આવેલ આ યોજના આયુષ્યમાન ભારતનું સંચાલન રાષ્ટ્રીય સ્તરે નેશનલ હેલ્થ એજન્સી અને રાજ્ય સ્તરે સ્ટેટ હેલ્થ એજન્સી કરશે. આયુષ્યમાન ભારત યોજના દેશનાં 50 કરોડ જેટલાં ગરીબ લોકોની સ્વાસ્થ્ય સુરક્ષાને આવરી લેતી વિશ્વની સૌથી મોટી સ્વાસ્થ્ય યોજના બની છે. ભારત સરકાર … Read more

ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ માટે ૮૦૦૦+ મેગા ભરતીની ગૃહમંત્રીએ જાહેરાત કરી

ગુજરાત સરકારના ગૃહવિભાગ હેઠળની પોલીસ કોન્સટેબલની અને પી.એસ.આઇની ૮,૦૦૦+ની ભરતી કરવાની ગૃહમંત્રીએ જાહેરાત કરી છે. જેમાં પોલીસ ડીપાર્ટમેન્ટમાં સરકારી નોકરી મેળવવા માંગતા ઉમેદવારો માટે એક સુનેહરી તક છે. જે ઉમેદવારોએ હવેથી તનતોડ મહેનત કરવાની રહેશે. આ ભરતીની વિગતે જાહેરાત ટુંકસમયમાં સરકારના લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા વિગતે જાહેરાત કરવામાં આવશે. જુની ભરતી પ્રમાણે લાયકાત,ઉંંમર,શારિરીક ક્ષમતા, લેખિત … Read more

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયામાં ૫૦૦૦ જગ્યા માટે ભરતી

તમારે નોકરીની જરુર હોય અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયામાં ૫૦૦૦ જગ્યા માટે ભરતીની જાહેરાત આવેલ છે. સરકારી ભરતીઓ, સરકારી યોજાનો, સરકારી સેવાઓ, સરકારી સહાય વગેરેની માહિતી માટે અમારી વેબસાઈટ gujaratinformation.in ની મુલાકાત લો. સેન્ટ્રલ બેંક ઓફ … Read more

પાનકાર્ડ આધારકાર્ડ લિંક કરવાની સરળ રીત

પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. 1 એપ્રિલ 2023 થી જે પાનકાર્ડ આધાર કાર્ડથી લિંક નહી હોય તે પાનકાર્ડ નિષ્ક્રિય થઈ જશે. આગામી માર્ચની અંતિમ તારીખ પહેલા બધા પાનકાર્ડ ધારકોને આધાર કાર્ડથી લિંક કરવાનું રહેશે. હાલમાં જ આવકવેરા વિભાગ દ્વારા આ સંબંધમાં એક ટ્વિટ કર તમામને ચેતાયા છે કે જો તે ન થાય તો તે પાનકાર્ડ અવૈધ … Read more