Ration Card e-KYC 2024: રેશનકાર્ડમાં ઈ-કેવાઇસી કરો ઘરે બેઠા, નહીં કરો તો મફત અનાજ થઈ જશે બંધ, જાણો કેવી રીતે કરાવશો,આ ડોક્યુમેન્ટસની રહેશે જરૂર
Ration Card e-KYC 2024: રાશનકાર્ડ યોજના હેઠળ રાશનકાર્ડ ધારકોને તેમના ઇ-કેવાયસી અપડેટ કરવા માટે એક મહિનાનો સમય આપવામાં આવ્યો હતો. જેના માટે છેલ્લી તારીખ 30 જૂન, 2024 નક્કી કરવામાં આવી છે. જે હવે 30 સપ્ટેમ્બર 2024 સુધી લંબાવી દેવામાં આવી છે. તો તમારે પણ યોગ્ય પ્રોસેસથી શક્ય તેટલું જલ્દી ઇ-કેવાયસી કરાવવું જોઈએ. તો જાણો કયા … Read more