ઉચ્ચ અભ્યાસ માટે સહાયરૂપ એજ્યુકેશન લોન Education Loan Gujarat 2023
ઘણા વિદ્યાર્થીઓ પાસે ઉચ્ચ અભ્યાસની સંભાવના છે, પરંતુ તેઓ ચુકી જાય છે કારણ કે તેમને ટ્યુશન ફી, શહેરોમાં રહેવું વગેરે પરવડી શકતુ નથી. ટોચની યુનિવર્સિટીઓમાં અભ્યાસનો ખર્ચ સતત વધી રહ્યો છે. ઘણાં માતા-પિતા તેમનાં બાળકો માટે ફિક્સ્ડ ડિપોઝિટ, મ્યુચ્યુઅલ ફંડ વગેરે દ્વારા બચત કરે છે છતાં અભ્યાસનો ખર્ચ બચત કરેલી રકમ કરતાં વધી જાય છે. … Read more