તમારે નોકરીની જરુર હોય અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયામાં ૫૦૦૦ જગ્યા માટે ભરતીની જાહેરાત આવેલ છે. સરકારી ભરતીઓ, સરકારી યોજાનો, સરકારી સેવાઓ, સરકારી સહાય વગેરેની માહિતી માટે અમારી વેબસાઈટ gujaratinformation.in ની મુલાકાત લો.
સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયામાં ૫૦૦૦ જગ્યા માટે ભરતી
સંસ્થાનું નામ
સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા
પોસ્ટનું નામ
એપ્રેન્ટિસ
અરજી કરવાનું માધ્યમ
ઓનલાઇન
નોકરીનું સ્થળ
ભારત
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક
https://www.centralbankofindia.co.in/
પોસ્ટનું નામ
એપ્રેન્ટીસ
ખાલી જગ્યા
કુલ ખાલી જગ્યા – ૫૦૦૦
શૈક્ષણિક લાયકાત
કોઈપણ વિષય સાથે સ્નાતક (ગ્રેજ્યુએશન) કરેલુ હોવુ જોઈએ.
ઉંમર
૨૦ થી ૨૮ વર્ષ
સરકારી નિયમોનુસાર કેટેગરીમાં ઉંમરની છુટછાટ મળવાપાત્ર છે.
પગાર
દર મહિને રુપિયા ૧૦,૦૦૦/- થી ૧૫,૦૦૦/- સ્ટાઈપેન્ડ ચુકવવામાં આવશે.
અરજી ફી
ક્રમ
કેટેગરીનું નામ
અરજી ફી
૧
PWBD ઉમેદવાર
રૂ.૪૦૦ + GST
૨
SC / ST / મહિલાઓ ઉમેદવાર
રૂ.૬૦૦ + GST
૩
અન્ય ઉમેદવાર
રૂ.૮૦૦ + GST
અરજી કઈ રીતે કરવી?
સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
હવે Central Bank ની સત્તાવાર વેબસાઈટ https://www.centralbankofindia.co.in/ પર જઈ Recruitment સેકશનમાં જાવ અને Apply Now ના બટન પર ક્લિક કરો.
હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.