સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે કિડની અંગેના ડિપાર્ટમેન્ટમાંં ઘણી મોટી જાહેરાત આવી છે. જેમાં ૬ (છ) પ્રકારની અલગ-અલગ જાહેરાત આપવામાં આવી છે. દરેક જાહેરાતમાં વિવિધ પ્રકારની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત આપવામાં આવી છે. આજે આપણે સિવિલ હોસ્પિટલની તમામ જગ્યાઓ વિશે વિગતે માહિતી મેળવીશુ.

જાહેરાતમાં સમાવિષ્ટ જગ્યાની માહિતી
જાહેરાત ક્રમાંક ૧ | જાહેરાત ક્રમાંક ૨ | જાહેરાત ક્રમાંક ૩ | જાહેરાત ક્રમાંક ૪ | જાહેરાત ક્રમાંક ૫ | જાહેરાત ક્રમાંક ૬ |
એડમિનિસ્ટ્રેટીવ આસીસ્ટન્ટ | ચીફ એકાઉન્ટ ઓફિસર | નર્સિંગ સુપ્રિટેન્ડન્ટ | સ્ટાફનર્સ | લેબોરેટરી ટેકનિશ્યન | ઓપરેશન થિયેટર આસીસ્ટન્ટ |
એડમિનિસ્ટ્રેટીવ ઓફિસર | એકાઉન્ટન્ટ | ડેપ્યુટી નર્સિંગ સુપ્રિટેન્ડન્ટ | લેબોરેટરી આસીસ્ટન્ટ | સ્ટેટીસ્ટીશ્યન | |
ઓફિસ સુપ્રિટેન્ડન્ટ | સ્ટોરઓફિસર | આસીસ્ટન્ટ નર્સિંગ સુપ્રિટેન્ડન્ટ | કિડની ટેકનિશ્યન | ફોટોગ્રાફર | |
સિનિયર ક્લાર્ક | સ્ટોરકિપર | સિ. ફાર્માસિસ્ટ | આસી. H.D. ટેકનિશ્યન | આસી. સેનેટરી ઈન્સપેક્ટર | |
જુનિયર ક્લાર્ક | જુ. ફાર્માસિસ્ટ | એક્સ-રે ટેકનિશિયન | હેલ્થ એજ્યુકેટર | ||
પર્સનલ સેક્રેટરી | આસી.એક્સ-રે ટેકનિશ્યન | ડાયટેસિયન | |||
હેડ ક્લાર્ક | આસી. E.C.G. ટેકનિશ્યન | સેનેટરી ઈન્સપેક્ટર |
જાહેરાત ક્રમાંક ૧ માં સમાવિષ્ટ જગ્યાની માહિતી
ક્રમ | જગ્યાનું નામ | વયમર્યાદા | પગારધોરણ | જગ્યા |
૧ | એડમિનિસ્ટ્રેટીવ આસીસ્ટન્ટ | ૩૮ | ૪૪૯૦૦-૧૪૨૪૦૦ | ૧ |
૨ | એડમિનિસ્ટ્રેટીવ ઓફિસર | ૩૮ | ૪૪૯૦૦-૧૪૨૪૦૦ | ૨ |
૩ | ઓફિસ સુપ્રિટેન્ડન્ટ | ૩૫ | ૩૯૯૦૦-૧૨૬૬૦૦ | ૫ |
૪ | સિનિયર ક્લાર્ક | ૩૫ | ૨૫૫૦૦-૮૧૧૦૦ | ૯ |
૫ | જુનિયર ક્લાર્ક | ૩૩ | ૧૯૯૦૦-૬૩૨૦૦ | ૬૯ |
૬ | પર્સનલ સેક્રેટરી | ૪૦ | ૩૫૪૦૦-૧૧૨૪૦૦ | ૧ |
૭ | હેડ ક્લાર્ક | ૩૫ | ૩૫૪૦૦-૧૧૨૪૦૦ | ૩ |
કુલ જગ્યા – ૯૦
જાહેરાત ક્રમાંક ૧ માં ફોર્મ ભરવાની તારીખ :- તા.૧૫-૦૪-૨૦૨૩ થી તા.૧૬-૦૫-૨૦૨૩
જાહેરાત ક્રમાંક ૧ માં સમાવિષ્ટ જગ્યાની અન્ય માહિતી માટે અહિ ક્લિક કરો
જાહેરાત ક્રમાંક ૧ ની જગ્યામાં ફોર્મ ભરવા અહિ ક્લિક કરો
જાહેરાત ક્રમાંક ૨ માં સમાવિષ્ટ જગ્યાની માહિતી
ક્રમ | જગ્યાનું નામ | વયમર્યાદા | પગારધોરણ | જગ્યા |
૧ | ચીફ એકાઉન્ટ ઓફિસર | ૪૦ | ૫૬૧૦૦-૧૭૭૫૦૦ | ૧ |
૨ | એકાઉન્ટન્ટ | ૩૭ | ૩૫૪૦૦-૧૧૨૪૦૦ | ૧૧ |
૩ | સ્ટોરઓફિસર | ૩૭ | ૪૪૯૦૦-૧૪૨૪૦૦ | ૧ |
૪ | સ્ટોરકિપર | ૩૫ | ૩૫૪૦૦-૧૧૨૪૦૦ | ૫ |
કુલ જગ્યા – ૧૮
જાહેરાત ક્રમાંક ૨ માં ફોર્મ ભરવાની તારીખ :- તા.૧૫-૦૪-૨૦૨૩ થી તા.૧૬-૦૫-૨૦૨૩
જાહેરાત ક્રમાંક ૨ માં સમાવિષ્ટ જગ્યાની અન્ય માહિતી માટે અહિ ક્લિક કરો
જાહેરાત ક્રમાંક ૨ ની જગ્યામાં ફોર્મ ભરવા અહિ ક્લિક કરો
જાહેરાત ક્રમાંક ૩ માં સમાવિષ્ટ જગ્યાની માહિતી
ક્રમ | જગ્યાનું નામ | વયમર્યાદા | પગારધોરણ | જગ્યા |
૧ | નર્સિંગ સુપ્રિટેન્ડન્ટ | ૩૯ | ૫૩૧૦૦-૧૬૭૮૦૦ | ૩ |
૨ | ડેપ્યુટી નર્સિંગ સુપ્રિટેન્ડન્ટ | ૩૮ | ૪૪૯૦૦-૧૪૨૪૦૦ | ૪ |
૩ | આસીસ્ટન્ટ નર્સિંગ સુપ્રિટેન્ડન્ટ | ૪૦ | ૩૯૯૦૦-૧૨૬૬૦૦ | ૨૮ |
૪ | સિ. ફાર્માસિસ્ટ | ૩૭ | ૩૫૪૦૦-૧૧૨૪૦૦ | ૩ |
૫ | જુ. ફાર્માસિસ્ટ | ૩૫ | ૨૯૨૦૦-૯૨૩૦૦ | ૨૨ |
કુલ જગ્યા – ૬૦
જાહેરાત ક્રમાંક ૩ માં ફોર્મ ભરવાની તારીખ :- તા.૧૫-૦૪-૨૦૨૩ થી તા.૧૬-૦૫-૨૦૨૩
જાહેરાત ક્રમાંક ૩ માં સમાવિષ્ટ જગ્યાની અન્ય માહિતી માટે અહિ ક્લિક કરો
જાહેરાત ક્રમાંક ૩ ની જગ્યામાં ફોર્મ ભરવા અહિ ક્લિક કરો
જાહેરાત ક્રમાંક ૪ માં સમાવિષ્ટ જગ્યાની માહિતી
ક્રમ | જગ્યાનું નામ | વયમર્યાદા | પગારધોરણ | જગ્યા |
૧ | સ્ટાફનર્સ | ૩૯ | ૫૩૧૦૦-૧૬૭૮૦૦ | ૬૫૦ |
કુલ જગ્યા – ૬૫૦
જાહેરાત ક્રમાંક ૪ માં ફોર્મ ભરવાની તારીખ :- તા.૧૫-૦૪-૨૦૨૩ થી તા.૧૬-૦૫-૨૦૨૩
જાહેરાત ક્રમાંક ૪ માં સમાવિષ્ટ જગ્યાની અન્ય માહિતી માટે અહિ ક્લિક કરો
જાહેરાત ક્રમાંક ૪ ની જગ્યામાં ફોર્મ ભરવા અહિ ક્લિક કરો
જાહેરાત ક્રમાંક ૫ માં સમાવિષ્ટ જગ્યાની માહિતી
ક્રમ | જગ્યાનું નામ | વયમર્યાદા | પગારધોરણ | જગ્યા |
૧ | લેબોરેટરી ટેકનિશ્યન | ૩૬ | ૨૯૨૦૦-૯૨૩૦૦ | ૩૧ |
૨ | લેબોરેટરી આસીસ્ટન્ટ | ૩૩ | ૧૯૯૦૦-૬૩૨૦૦ | ૯૩ |
૩ | કિડની ટેકનિશ્યન | ૩૦ | ૨૯૨૦૦-૯૨૩૦૦ | ૫૦ |
૪ | આસી. H.D. ટેકનિશ્યન | ૩૦ | ૧૯૯૦૦-૬૩૨૦૦ | ૬૦ |
૫ | એક્સ-રે ટેકનિશિયન | ૩૬ | ૩૫૪૦૦-૧૧૨૪૦૦ | ૫ |
૬ | આસી.એક્સ-રે ટેકનિશ્યન | ૩૩ | ૧૯૯૦૦-૬૩૨૦૦ | ૨૫ |
૭ | આસી. E.C.G. ટેકનિશ્યન | ૨૮ | ૧૯૯૦૦-૬૩૨૦૦ | ૪ |
કુલ જગ્યા – ૨૬૮
જાહેરાત ક્રમાંક ૫ માં ફોર્મ ભરવાની તારીખ :- તા.૧૫-૦૪-૨૦૨૩ થી તા.૧૬-૦૫-૨૦૨૩
જાહેરાત ક્રમાંક ૫ માં સમાવિષ્ટ જગ્યાની અન્ય માહિતી માટે અહિ ક્લિક કરો
જાહેરાત ક્રમાંક ૫ ની જગ્યામાં ફોર્મ ભરવા અહિ ક્લિક કરો
જાહેરાત ક્રમાંક ૬ માં સમાવિષ્ટ જગ્યાની માહિતી
ક્રમ | જગ્યાનું નામ | વયમર્યાદા | પગારધોરણ | જગ્યા |
૧ | ઓપરેશન થિયેટર આસીસ્ટન્ટ | ૩૫ | ૧૯૯૦૦-૬૩૨૦૦ | ૩૨ |
૨ | સ્ટેટીસ્ટીશ્યન | ૩૫ | ૨૯૨૦૦-૯૨૩૦૦ | ૪ |
૩ | ફોટોગ્રાફર | ૩૩ | ૨૫૫૦૦-૮૧૧૦૦ | ૩ |
૪ | આસી. સેનેટરી ઈન્સપેક્ટર | ૩૫ | ૧૯૯૦૦-૬૩૨૦૦ | ૬ |
૫ | હેલ્થ એજ્યુકેટર | ૩૫ | ૨૫૫૦૦-૮૧૧૦૦ | ૧૮ |
૬ | ડાયટેસિયન | ૩૭ | ૩૫૪૦૦-૧૧૨૪૦૦ | ૫ |
૭ | સેનેટરી ઈન્સપેક્ટર | ૩૩ | ૨૫૫૦૦-૮૧૧૦૦ | ૨ |
કુલ જગ્યા – ૭૦
જાહેરાત ક્રમાંક ૬ માં ફોર્મ ભરવાની તારીખ :- તા.૧૫-૦૪-૨૦૨૩ થી તા.૧૬-૦૫-૨૦૨૩
જાહેરાત ક્રમાંક ૬ માં સમાવિષ્ટ જગ્યાની અન્ય માહિતી માટે અહિ ક્લિક કરો
જાહેરાત ક્રમાંક ૬ ની જગ્યામાં ફોર્મ ભરવા અહિ ક્લિક કરો
અરજી કરવા માટેના ડોક્યુમેન્ટ
- આધારકાર્ડ,
- કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ,
- અભ્યાસની માર્કશીટ,
- અનુભવનું સર્ટિફિકેટ,
- ડિગ્રી,
- ફોટો,
- સહી
ફોર્મ કેવી રીતે ભરવું?
સૌ પ્રથમ તમને લાગુ પડતી જાહેરામાં આપેલ ફોર્મ ભરવા માટેની લિંક પર ક્લિક કરો.
હવે તમે અહીં પોતાનું રજીસ્ટ્રેશન કરી લો.
હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
હવે ઓનલાઇન ફોર્મમાં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
હવે ફી પેમેન્ટ કરી દો.
હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે