ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્રારા એપ્રેન્ટિસ ભરતી ૨૦૨૩ Gujarat Housing Board GHB Recruitment 2023

ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્રારા એપ્રેન્ટીસ ભરતી ૨૦૨૩ જાહેર કરવામાં આવી છે. જેમાં ડેટા એન્ટ્રી ઓપરેટર અને Copa કોમ્પ્યુટર ઓપરેટર, એન્ડ પ્રોગ્રામિંગ આસીસ્ટન્ટની જગ્યા માટે લાયક ઉમેદવારોએ દિન-૧૦ માં અરજી કરવાની રહેશે. જે માટેની તમામ વિગતો નીચે આપેલ છે.

ગુજરાત હાઉસીંગ બોર્ડ ભરતીની ટુંકમાં વિગતો

ભરતી બોર્ડનું નામગુજરાત હાઉસીંગ બોર્ડ
પોસ્ટનું નામએપ્રેન્ટીસ
કુલ જગ્યા૮૫
નોકરીનું સ્થળગુજરાત
ઓફિશિયલ વેબસાઈટwww.apprenticeshipindia.org

પોસ્ટનું નામ

  • ડેટા એન્ટ્રી ઓપરેટર
  • કોમ્પ્યુટર ઓપરેટર અને પ્રોગ્રામીંગ આસીસ્ટન્‍ટ

ટ્રેડનો પ્રકાર

ડેટા એન્ટ્રી ઓપરેટરOptional
Copa કોમ્પ્યુટર ઓપરેટર અને પ્રોગ્રામીંગ આસીસ્ટન્‍ટDesigneted

લાયકાત

ડેટા એન્ટ્રી ઓપરેટર૧૦ પાસ
Copa કોમ્પ્યુટર ઓપરેટર અને પ્રોગ્રામીંગ આસીસ્ટન્‍ટ૧૦ પાસ, ITI પાસ

પગાર

ડેટા એન્ટ્રી ઓપરેટર૬૦૦૦/-
Copa કોમ્પ્યુટર ઓપરેટર
અને પ્રોગ્રામીંગ આસીસ્ટન્‍ટ
૬૦૦૦/-
૭૦૦૦/-

પસંદગી પ્રક્રિયા

  • લેખિત પરીક્ષા
  • ઈન્ટરવ્યુ
  • ડોક્યુમેન્ટની ચકાસણી

અરજી કઈ રીતે કરવી?

જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારોએ જાહેરાત પ્રસિધ્ધ થયાના ૧૦ દિવસમાં www.apprenticeshipindia.org વેબસાઈટ ઉપર જરુરી સુચનાઓ ધ્યાને લઈ Register મેનુમાં જઈ Candidate ઉપર ક્લિક કરી રજીસ્ટર કરવાનું રહેશે અને રજીસ્ટ્રેશન ફોર્મની પ્રિન્ટ સાથે જરૂરી લાયકાત અંગેના પુરાવાની પ્રમાણિત નકલો સાથે અરજી મોકલી આપવાની રહેશે. અરજી મોકલવાનું સ્થળ નીચે આપેલ છે.

અરજી મોકલવાનું સ્થળ

કાર્યપાલક ઈજનેરશ્રીની કચેરી, ગુજરાત હાઉસીંગ બોર્ડ, પહેલો માળ, ઉધના દરવાજા, ખટોદરા, સુરત-૩૯૫૦૦૨

મહત્વપૂર્ણ લિંક

જાહેરાતનું નોટીફિકેશન ડાઉનલોડ કરવાઅહી ક્લિક કરો
ઓનલાઈન અરજી કરવા માટેઅહિ ક્લિક કરો
ઓફિશિયલ વેબસાઈટ માટેઅહિ ક્લિક કરો
અમારા હોમપેજ પર જવા માટેઅહિ ક્લિક કરો

મહત્વપૂર્ણ તારીખ

  • અરજીની છેલ્લી તારીખ : જાહેરાત પ્રસિધ્ધ થયાના દિન ૧૦ માં અરજી કરવાની રહેશે.

Leave a Comment