ગુજરાત મેટ્રોમાં વિવિધ જગ્યા માટે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે. જેની કુલ જગ્યાઓ ૪૩૪ છે. આ ભરતીની તમામ વિગતો જેવી પોસ્ટનું નામ, લાયકાત, ઉંમર, પગારધોરણ, પસંદગી પ્રક્રિયા વગેરે માહિતી નીચે આપેલ છે જે ધ્યાનથી વાંચીને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
ગુજરાત રેલવે મેટ્રો ભરતીની વિગત
સંસ્થાનું નામ | ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન |
પોસ્ટનું નામ | વિવિધ |
અરજી કરવાનું મધ્યમ | ઓનલાઈન |
નોકરીનું સ્થળ | ગુજરાત |
નોટિફિકેશન તારીખ | ૧૦ મે ૨૦૨૩ |
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ | ૧૦ મે ૨૦૨૩ |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | ૯ જુન ૨૦૨૩ |
સત્તાવાર વેબસાઇટની લિંક | https://www.gujaratmetrorail.com/ |
ભરતીની વિગતવાર માહિતી
૧. સ્ટેશન કન્ટ્રોલર / ટ્રેન ઓપરેટર
પગાર ધોરણ : ૩૩૦૦૦-૧૦૦૦૦૦
કુલ જગ્યા : ૧૫૦
શૈક્ષણિક લાયકાત : સરકારી માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી / સંસ્થામાંથી મિકેનિકલ / ઇલેક્ટ્રિકલ / કમ્પ્યુટર એન્જિનિયરિંગ અથવા ઇલેક્ટ્રોનિક્સ / ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન્સ શિસ્તમાં એન્જિનિયરિંગમાં ડિપ્લોમા.
ઉંમર : ૧૮ થી ૨૮ વર્ષ
૨. કસ્ટમર રિલેશન આસીસ્ટન્ટ
પગાર ધોરણ : ૨૫૦૦૦-૮૦૦૦૦
કુલ જગ્યા : ૪૬
શૈક્ષણિક લાયકાત : સરકારી માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી/સંસ્થામાંથી ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, ગણિત વિષયમાં વિજ્ઞાન સ્નાતક.
ઉંમર : ૧૮ થી ૨૮ વર્ષ
૩. જુનિયર એન્જીનિયર
પગાર ધોરણ : ૩૩૦૦૦-૧૦૦૦૦૦
કુલ જગ્યા : ૩૧
શૈક્ષણિક લાયકાત : સરકારી માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી / સંસ્થામાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા.
ઉંમર : ૧૮ થી ૨૮ વર્ષ
૪. જુનિયર એન્જીનિયર – ઈલેક્ટ્રોનિક્સ
પગાર ધોરણ : ૩૩૦૦૦-૧૦૦૦૦૦
કુલ જગ્યા : ૨૮
શૈક્ષણિક લાયકાત : સરકારી માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી/સંસ્થામાંથી ઈલેક્ટ્રોનિક્સ/ઈલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન એન્જિનિયરિંગમાં ડિપ્લોમા.
ઉંમર : ૧૮ થી ૨૮ વર્ષ
૫. જુનિયર એન્જીનિયર – મિકેનિકલ
પગાર ધોરણ : ૩૩૦૦૦-૧૦૦૦૦૦
કુલ જગ્યા : ૧૨
શૈક્ષણિક લાયકાત : સરકારી માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી / સંસ્થામાંથી મિકેનિકલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા.
ઉંમર : ૧૮ થી ૨૮ વર્ષ
૬. જુનિયર એન્જીનિયર – સિવિલ
પગાર ધોરણ : ૩૩૦૦૦-૧૦૦૦૦૦
કુલ જગ્યા : ૬
શૈક્ષણિક લાયકાત : સરકારી માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી / સંસ્થામાંથી સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા.
ઉંમર : ૧૮ થી ૨૮ વર્ષ
૭. મેન્ટેનર – ફિટર
પગાર ધોરણ : ૨૦૦૦૦-૬૦૦૦૦
કુલ જગ્યા : ૫૮
શૈક્ષણિક લાયકાત : સરકાર માન્ય યુનિવર્સિટી/સંસ્થામાંથી ફીટરમાં ITI (બે વર્ષ) સાથે SSLC પાસ.
ઉંમર : ૧૮ થી ૨૫ વર્ષ
૮. મેન્ટેનર – ઈલેક્ટ્રિકલ
પગાર ધોરણ : ૨૦૦૦૦-૬૦૦૦૦
કુલ જગ્યા : ૬૦
શૈક્ષણિક લાયકાત : સરકાર માન્ય યુનિવર્સિટી / સંસ્થામાંથી ઇલેક્ટ્રિશિયનમાં ITI (બે વર્ષ) સાથે SSLC પાસ.
ઉંમર : ૧૮ થી ૨૫ વર્ષ
૯. મેન્ટેનર – ઈલેક્ટ્રોનિક્સ
પગાર ધોરણ : ૨૦૦૦૦-૬૦૦૦૦
કુલ જગ્યા : ૩૩
શૈક્ષણિક લાયકાત : સરકાર માન્ય યુનિવર્સિટી/સંસ્થામાંથી ITI (બે વર્ષ) ઇલેક્ટ્રોનિક્સ સાથે SSLC પાસ.
ઉંમર : ૧૮ થી ૨૫ વર્ષ
ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?
સૌ પ્રથમ ગુજરાત મેટ્રોની સત્તાવાર વેબસાઈટ https://www.gujaratmetrorail.com/ પર જઈ Career સેકશનમાં જાઓ.
હવે તમને “Online Application Link” જોવા મળશે તેના ઉપર ક્લિક કરો એટલે એક Form ખુલી જશે
હવે ઓનલાઇન ફોર્મમાં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો
એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.
પસંદગી પ્રક્રિયા
લેખિત પરીક્ષા | ૧૦૦ માર્ક્સ |
ગુજરાતી ભાષા ટેસ્ટ | ૨૦ માર્ક્સ |
મહત્વપૂર્ણ લિંક
ઓફિશિયલ નોટીફિકેશન વાંચવા | અહી ક્લિક કરો |
ઓનલાઈન અરજી કરવા | અહી ક્લિક કરો |
અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા | અહી ક્લિક કરો |
અમારા ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવા | અહી ક્લિક કરો |