GSRTC Conductor Recruitment 2024: Gujarat State Road Transport Corporation conductor Recruitment 2024 (GSRTC) એ તાજેતરમાં કંડક્ટર ની 2320 ખાલી જગ્યાઓ ભરવા માટે એક નોટિસ બહાર પાડી છે. જેમાં ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે. તમે અન્ય વિગતો શોધી શકો છો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે નીચે આપેલ છે. નવીનતમ અપડેટ્સ મેળવવા માટે નિયમિતપણે Gujaratinformation.in તપાસતા રહો.
GSRTC ભરતી 2024- GSRTC Conductor Recruitment 2024
સંસ્થા | ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ ( GSRTC ) |
પોસ્ટનું નામ | કંડક્ટર |
કુલ જગ્યાઓ | 2320 |
જોબ લોકેશન અમદાવાદ | અમદાવાદ |
ફોર્મ શરૂ તારીખ | 03/07/2024 |
ફોર્મ છેલ્લી તારીખ | 17/07/2024 |
શૈક્ષણિક લાયકાત
- જે અરજદારો ઉપરોક્ત પોસ્ટ્સ માટે અરજી કરી રહ્યા છે, તે માન્ય બોર્ડ/યુનિવર્સિટી/ઇન્સ્ટિટ્યૂટ માંથી ૧૨ પાસ, ૧૦+ ૨ પૂર્ણ કરેલ હોવું જોઇએ. (વધુ વિગતો માટે કૃપા કરીને ઓફિશ્યિલ નોટિફિકેશન જોવો)
પગાર
- Rs. 18,500/-
ઉંમર
- 18 થી 34 વર્ષ
એપ્લિકેશન ફ્રી
- જનરલ/ઓબીસી કેટેગરીના ઉમેદવારો માટે પરીક્ષા ફી : Rs. 250/-
GSRTC Conductor Recruitment 2024 પસંદગી પ્રક્રિયા
- આ ભરતી માટે ફોર્મ ભરેલા ઉમેદવારોની પસંદગી લેખિત કસોટી દ્વારા કરવામાં આવશે.
GSRTC Conductor ભરતી ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ
- ફોટો/સહી
- જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
- નોન-ક્રિમિલેયર સર્ટિ (OBC માટે)
- આધાર કાર્ડ
- ધો.12 ની માર્કશીટ
- લાઇસન્સ (HGV/HPV/HTV)
- કંડક્ટર લાયસન્સ (ફક્ત કંડક્ટર ઉમેદવારો માટે)
- ફર્સ્ટ એઇડ સર્ટિફિકેટ (ફક્ત કંડક્ટર ઉમેદવારો માટે)
- કોમ્પ્યુટર નું સર્ટિ (જો હોય તો)
- મોબાઈલ નંબર
- ઈમેઈલ ID
- ઓજસ માં રજીસ્ટ્રેશન કરાવેલું હોય તો તે નંબર
આ પણ વાંચો: UCO Bank Recruitment 2024: યુકો બેંકમાં ભરતી કુલ જગ્યાઓ 544, અરજી કરવાની છેલ્લી તારીખ 16 જુલાઈ 2024
GSRTC Conductor ભરતીમાં કેવી રીતે અરજી કરવી
- લાયક ઉમેદવારો તેમની અરજી અને જરૂરી દસ્તાવેજો જાહેરાતમાં આપેલા સરનામે મોકલી શકે છે.
નોંધ : ફક્ત દિવ્યાંગ ઉમેદવાર માટે ભરતી ફરી શરૂ કરવામાં આવેલ છે
મહત્વપૂર્ણ લિંક
GSRTC માં નોકરીની જાહેરાત | અહીં ક્લિક કરો |
ઓનલાઇન અરજી કરો | અહીં ક્લિક કરો |