Gujaratinformation.in પર આપનું સ્વાગત છે. અહીં તમે અભ્યાસ સંબંધિત તમામ માહિતી મેળવી શકો છો. આજે અભ્યાસ હોય કે નોકરી, દરેક જગ્યાએ સંઘર્ષ કરવો પડે છે. વધતી હરીફાઈના યુગમાં આગળ રહેવું જ આપણને વિજય અપાવી શકે છે. વિજય માટે યોગ્ય જ્ઞાન, માર્ગદર્શન અને ધીરજની જરૂર છે. Gujaratinformation.in દ્વારા અમારો ધ્યેય છે કે અમે વિદ્યાર્થીઓને યોગ્ય જ્ઞાન અને માર્ગદર્શન આપીને મદદ કરી શકીએ.
ઈન્ડિયન સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઈઝેશન દ્રારા વિવિધ જગ્યા માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ૧૦ પાસ, ૧૨ પાસ તથા ગ્રેજ્યુએટ ઉમેદવારો અરજી કરી શકશે. ભરતીની સંપૂર્ણ માહિતી નીચે આપવામાં આવેલ છે.
ભરતીની વિગતો (ISRO Recruitment 2023)
સંસ્થાનું નામ
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન
પોસ્ટનું નામ
વિવિધ
અરજી કરવાનું માધ્યમ
ઓનલાઈન
નોકરીનું સ્થળ
ભારત
નોટિફિકેશનની તારીખ
૨૩-૦૩-૨૦૨૩
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ
૨૭-૦૩-૨૦૨૩
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ
૨૪-૦૪-૨૦૨૩
જગ્યાની વિગત અને પગાર
પોસ્ટનું નામ
કુલ જગ્યા
પગારધોરણ
મિકેનિકલ
૧૫
૪૪૯૦૦-૧૪૨૪૦૦
ઈલેક્ટ્રોનિક્સ
૪
૪૪૯૦૦-૧૪૨૪૦૦
ઈલેક્ટ્રિકલ
૧
૪૪૯૦૦-૧૪૨૪૦૦
કોમ્પ્યુટર સાયન્સ
૧
૪૪૯૦૦-૧૪૨૪૦૦
સિવિલ
૩
૪૪૯૦૦-૧૪૨૪૦૦
ફિટર
૧૯
૨૧૭૦૦-૬૯૧૦૦
ઈલેક્ટ્રોનિક મેકેનિક
૩
૨૧૭૦૦-૬૯૧૦૦
વેલ્ડર
૩
૨૧૭૦૦-૬૯૧૦૦
રેફિજરેશન & એસી
૧
૨૧૭૦૦-૬૯૧૦૦
ઈલેક્ટ્રિશિયન
૨
૨૧૭૦૦-૬૯૧૦૦
પ્લંબર
૧
૨૧૭૦૦-૬૯૧૦૦
સિવિલ (ડ્રાફ્ટ્સમેન)
૧
૨૧૭૦૦-૬૯૧૦૦
ડ્રાઈવર (હેવી વેહીકલ)
૫
૧૯૯૦૦-૬૩૨૦૦
ડ્રાઈવર (લાઈટ વેહીકલ)
૨
૧૯૯૦૦-૬૩૨૦૦
ફાયરમેન
૧
૧૯૯૦૦-૬૩૨૦૦
પસંદગી પ્રક્રિયા
લેખિત પરીક્ષા
ટ્રેડ ટેસ્ટ (જો પોસ્ટ માટે જરૂરી હોય તો)
દસ્તાવેજ ચકાસણી
તબીબી પરીક્ષા
અરજી કઈ રીતે કરવી?
ભરતીની અરજી કરવા માટે ઓફીશિયલ વેબસાઈટ https://iprc.gov.in/ પર જાવ.
હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.