જુનાગઢ જિલ્લા પંચાયતમાં પરીક્ષા વગર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવાર અરજી કરી શકશે. તમારા માટે નોકરીની ખૂબ જ સરસ તક છે તો નીચે આપેલ ભરતીની માહિતી વાંચીને અરજી કરો. પગાર પણ સારો છે.
ભરતીની વિગતવાર માહિતી
સંસ્થાનું નામ | જિલ્લા આરોગ્ય એકમ જુનાગઢ |
પોસ્ટનું નામ | વિવિધ |
નોકરીનું સ્થળ | જૂનાગઢ, ગુજરાત |
નોટિફિકેશનની તારીખ | 11 મે 2023 |
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ | 11 મે 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 21 મે 2023 |
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક | https://junagadhdp.gujarat.gov.in/ |
પોસ્ટના નામ, ખાલી જગ્યા, શૈક્ષણિક લાયકાત, પગાર, ઉંમર
૧. મેડીકલ ઓફિસર અર્બન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર
ખાલી જગ્યા : ૦૧
પગાર : ૭૦,૦૦૦/-
ઉંમર – વધુમાં વધુ ૬૭ વર્ષ
શૈક્ષણિક લાયકાત
- એમ.સી.આઈ./એન.એમ.સી. માન્ય સંસ્થામાંથી એમ.બી.બી.એસ./અથવા એમ.બી.બી.એસ. સમકક્ષ ડિગ્રી
- ઈન્ડીયન મેડીકલ કાઉન્સિલ બોર્ડ/ નેશનલ મેડીકલ કાઉન્સિલ બોર્ડમાં રજીસ્ટ્રેશન કરેલ હોવું ફરજિયાત છે.
૨. આયુષ મેડીકલ ઓફિસર
ખાલી જગ્યા : ૦૧
પગાર : ૨૫૦૦૦/૨૩૦૦૦/૨૨૦૦૦
ઉંમર – વધુમાં વધુ ૪૦ વર્ષ
શૈક્ષણિક લાયકાત
- ગુજરાત સરકાર માન્ય સંસ્થામાંથી બી.એ.એમ.એસ./બી.એસ.એ.એમ/બી.એચ.એમ.એસ.
- ગુજરાત આયુર્વેદિક/હોમિયોપેથિક કાઉન્સિલ બોર્ડમાં રજીસ્ટ્રેશન કરેલું હોવું ફરજિયાત છે.
૩. ફાર્માસિસ્ટ/ફાર્માસિસ્ટ કમ ડેટા આસી.
ખાલી જગ્યા : ૦૪
પગાર : ૧૩૦૦૦/-
ઉંમર – વધુમાં વધુ ૪૦ વર્ષ
શૈક્ષણિક લાયકાત
- ગુજરાત સરકાર માન્ય સંસ્થામાંથી બી. ફાર્મ
- બેઝિક કોમ્પ્યુટરનો અભ્યાસ કરેલ હોવો જોઈએ અથવા ધોરણ -૧૦ કે ધોરણ ૧૨માં કોમ્પ્યુટર વિષય
- ગુજરાત ફાર્મસી કાઉન્સિલ/બોર્ડમાં રજીસ્ટ્રેશન કરેલું હોવું ફરજિયાત
૪. ફીમેલ હેલ્થ વર્કર
(આર.બી.એસ.કે/પેટા કેન્દ્ર/અર્બન/જી.યુ.એચ.પી)
ખાલી જગ્યા : ૦૩
પગાર : ૧૨,૫૦૦/-
ઉંમર – વધુમાં વધુ ૪૫ વર્ષ
શૈક્ષણિક લાયકાત
- ઈન્ડીયન નર્સિંગ કાઉન્સિલ/ગુજરાત નર્સિંગ કાઉન્સિલની માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી એ.એન.એમ./એફ.એચ.ડબલ્યુ નો કોર્ષ
- બેઝિક કોમ્પ્યુટરનો અભ્યાસ કરેલ હોવો જોઈએ અથવા ધોરણ -૧૦ કે ધોરણ ૧૨માં કોમ્પ્યુટર વિષય
- ગુજરાત નર્સિંગ કાઉન્સિલ/બોર્ડમાં રજીસ્ટ્રેશન કરેલ હોવું ફરજિયાત
૫. લેબ ટેકનિશ્યન
(પી.એચ.સી./યુ.પી.એચ.સી./સી.એચ.સી)
ખાલી જગ્યા : ૦૫
પગાર : ૧૩,૦૦૦/-
ઉંમર – વધુમાં વધુ ૪૦ વર્ષ
શૈક્ષણિક લાયકાત
- ગુજરાત સરકાર માન્ય સંસ્થામાંથી બી.એસ.સી કેમેસ્ટ્રી/બી.એસ.સી. માઈક્રોબાયોલોજી અથવા ગુજરાત સરકાર માન્ય સંસ્થામાંથી એમ.એસ.સી. ઓર્ગેનિક કેમેસ્ટ્રી/એમ.એસ.સી માઈક્રોબાયોલોજી
- બેઝિક કોમ્પ્યુટરનો અભ્યાસ કરેલ હોવો જોઈએ અથવા ધોરણ -૧૦ કે ધોરણ ૧૨માં કોમ્પ્યુટર વિષય
૬. સુપરવાઈઝર/પી.એચ.એન./એલ.એચ.વી/ (ફક્ત મહિલા ઉમેદવાર)
ખાલી જગ્યા : ૦૨
પગાર : ૧૨,૦૦૦/-
ઉંમર – વધુમાં વધુ ૪૫ વર્ષ
શૈક્ષણિક લાયકાત
- ઈન્ડીયન નર્સિંગ કાઉન્સિલ/ગુજરાત નર્સિંગ કાઉન્સિલની માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી એ.એન.એમ./એફ.એચ.ડબલ્યુ નો કોર્ષ અને ૩ વર્ષનો આરોગ્ય સંસ્થામાં કામગીરીનો અનુભવ
અથવા
- ઈન્ડીયન નર્સિંગ કાઉન્સિલ/ગુજરાત નર્સિંગ કાઉન્સિલની માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી બી.એસ.સી. નર્સિંગ કોર્ષ અને ૧ વર્ષનો આરોગ્ય સંસ્થામાં કામગીરીનો અનુભવ
અથવા
- ઈન્ડીયન નર્સિંગ કાઉન્સિલ/ગુજરાત નર્સિંગ કાઉન્સિલની માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી ડિપ્લોમા ઈન જનરલ નર્સિંગ એન્ડ મીડવાઈફરી નો કોર્ષ અને ૨ વર્ષનો આરોગ્ય સંસ્થામાં કામગીરીનો અનુભવ
- ગુજરાત નર્સિંગ કાઉન્સિલ/બોર્ડમાં રજીસ્ટ્રેશન કરેલ હોવું ફરજિયાત
- બેઝિક કોમ્પ્યુટરનો અભ્યાસ કરેલ હોવો જોઈએ અથવા ધોરણ -૧૦ કે ધોરણ ૧૨માં કોમ્પ્યુટર વિષય
૭. મેલેરીયા ટેકનિકલ સુપરવાઈઝર (એમ.ટી.એસ.)
ખાલી જગ્યા : ૦૪
પગાર : ૧૬,૦૦૦/-
ઉંમર – વધુમાં વધુ ૪૦ વર્ષ
શૈક્ષણિક લાયકાત
- ગુજરાત સરકાર માન્ય સંસ્થામાંથી બી.એસ.સી. બાયોલોજી અથવા
- ગુજરાત સરકાર માન્ય સંસ્થામાંથી ધો.૧૧-૧૨ માં વિજ્ઞાનના વિષય સાથે વિજ્ઞાન સ્નાતક ડીગ્રી કે અન્ય પ્રવાહની સ્નાતક ડીગ્રી
- ટુ વ્હીલરનું કાયમી ડ્રાઈવિંગ લાયસન્સ અને ટુ વ્હીલર ચલાવતા આવડવું જોઈએ.
- ગુજરાત સરકાર માન્ય સંસ્થામાંથી બી.એસ.સી બાયોલોજી કરેલ અને સરકારી સંસ્થામાં આરોગ્યલક્ષી કામગીરીનો અનુભવ ધરાવતા ઉમેદવારને મેરીટમાં પ્રાધાન્ય આપવામાં આવશે.
૮. મ.પ.હે.વ./એસ.આઈ
ખાલી જગ્યા : ૦૫
પગાર : ૧૩,૦૦૦/-
ઉંમર – વધુમાં વધુ ૪૫ વર્ષ
શૈક્ષણિક લાયકાત
- ધોરણ ૧૨ પાસ + ગુજરાત સરકાર માન્ય સંસ્થામાંથી એમ.પી.એચ. ડબલ્યુ અથવા એસ.આઈ.સર્ટીફીકેટ કોર્ષ
- બેઝિક કોમ્પ્યુટરનો અભ્યાસ કરેલ હોવો જોઈએ અથવા ધોરણ -૧૦ કે ધોરણ ૧૨માં કોમ્પ્યુટર વિષય
૯. ડીસ્ટ્રીક્ટ પ્રોગ્રામ આસી.
ખાલી જગ્યા : ૦૧
પગાર : ૧૩,૦૦૦/-
ઉંમર – વધુમાં વધુ ૪૦ વર્ષ
શૈક્ષણિક લાયકાત
- ગુજરાત સરકાર માન્ય સંસ્થામાંથી કોઈપણ વિદ્યાશાખામાં ગ્રેજ્યુએટ (સ્નાતક)
- ગુજરાત સરકાર માન્ય સંસ્થામાંથી ડીપ્લોમાં/સર્ટીફીકેટ કોમ્પ્યુટર કોર્ષ(એમ.એસ.ઓફીસ ટુલ્સ એમ.એસ. વર્ડ, એક્સેલ, પાવરપોઈન્ટ એક્સેસ) ડેટા પ્રોસેસીંગ, ચાર્ટ, ગ્રાફ બનાવવા અંગેનું જરૂરી જ્ઞાન તથા હાર્ડવેરનું જરૂરી જ્ઞાન
- ગુજરાતી અને ઈંગ્લીશ ટાઈપીંગની સ્પીડ સારી હોવી જોઈએ.
- સંબંધિત ક્ષેત્રનો ૨ થી ૫ વર્ષનો અનુભવ
- ઓફિસ મેનેજમેન્ટ અને ફાઈલીંગ સીસ્ટમની કામગીરી આવડતી હોવી જોઈએ.
- ગુજરાતી અને ઈંગ્લીશ ટાઈપીંગની સ્પીડ સારી હોવી જોઈએ.
૧૦. એકા. કમ ડેટા આસી.
(પી.એચ.સી./યુ.પી.એચ.સી)
ખાલી જગ્યા : ૦૧
પગાર : ૧૩,૦૦૦/-
ઉંમર – વધુમાં વધુ ૪૦ વર્ષ
શૈક્ષણિક લાયકાત
- ગુજરાત સરકાર માન્ય સંસ્થામાંથી બી.કોમ/એમ.કોમ
- ગુજરાત સરકાર માન્ય સંસ્થામાંથી ડીપ્લોમાં/સર્ટીફિકેટ કોમ્પ્યુટર કોર્ષ
- મીનીમમ ૧ વર્ષનો કોમ્પ્યુટર સોફ્ટવેર(એકાઉન્ટીંગ સોફ્ટવેર, એમ.એસ.ઓફિસ, જી.આઈ.એસ. સોફ્ટવેરનો અનુભવ
- ઓફિસ મેનેજમેન્ટ અને ફાઈલીંગ સીસ્ટમની કામગીરી આવડતી હોવી જોઈએ.
- ગુજરાતી અને ઈંગ્લીશ ટાઈપીંગની ૪૦ શબ્દ પ્રતિ મિનિટ સ્પીડ હોવી જોઈએ.
અરજી કેવી રીતે કરવી?
- સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- હવે આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ https://arogyasathi.gujarat.gov.in/ પર જઈ Current Opening સેકશન માં જાવ તથા રજીસ્ટ્રેશન કરી લો.
- હવે આઈડી પાસવર્ડ મદદથી Login કરો તથા તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
- હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
- એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.
મહત્વપૂર્ણ લિંક
ઓફિશિયલ નોટીફિકેશન વાંચવા | અહિ ક્લિક કરો |
અરજી કરવા | અહિ ક્લિક કરો |
અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા | અહિ ક્લિક કરો |
અમારા ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવા | અહિ ક્લિક કરો |
મહત્વપૂર્ણ તારીખ
નોટિફિકેશનની તારીખ | 11 મે 2023 |
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ | 11 મે 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 21 મે 2023 |