Junior clerk download OMR Sheet 2023: GPSSB જુનિયર ક્લાર્કની તા-09/04/2023 ના રોજ લેવાયેલ પરીક્ષાની OMR શીટ 2023 ડાઉનલોડ કરવાનું શરૂ થઈ ગયું છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ (GPSSB) એ તાજેતરમાં તેમની સત્તાવાર વેબસાઇટ @gpssb. in પર GPSSB જુનિયર ક્લાર્ક OMR શીટ 2023 જાહેર કરવામા આવી છે.
જુનિયર ક્લાર્ક પરીક્ષા OMR Sheet જાહેર 2023
બોર્ડનું નામ | Gujarat Panchayat Service Selection Board, |
જગ્યાનું નામ | GPSSB Junior Clerk / Account Clerk (Class-3) |
જાહેરાત ક્રમાંક | Advt. No. 12/2021-22 |
કુલ જગ્યાઓ | 1181 |
નોકરી માટેનું સ્થળ | Gujarat |
Exam Date | 09 April 2023 |
Mode of Exam | Offline |
Category | Gujarat Govt Jobs |
Official Website | gpssb.gujarat.gov.in |
How To Download GPSSB Junior Clerk OMR Sheet 2023
ગુજરાત પંંચાયત સેવા પંસદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્ક પરીક્ષા લેવામાં આવેલ હતી. જેના OMR Sheet તેની ઓફિશિયલ વેબસાઈટ મૂકવામાં આવી છે.GPSSB Junior Clerk OMR Sheet 2023 કેવી રીતે કરવું તેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે.
- Step-01 સૌપ્રથમ પંચાયત પસંદગી મંડળની અધિકૃત વેબસાઇટ http://gpssb.gujarat.gov.in/ પર જાઓ.
- Step-02- હવે વેબસાઈટના “OMR Sheet ” નામના મેનુમાં જાઓ.
- Step-03- જ્યારે પણ આ ઓફિશિયલ વેબસાઈટ પર મુકાય ત્યારે આ મેનુ પર જઈને આપ Download કરી શકશો.
મહત્વપૂર્ણ લીંક
OMR Sheet ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો
FAQ-વારંવાર પૂછાતા પ્રશ્નો
1જુનિયર ક્લાર્કની પરીક્ષા ક્યા બોર્ડ દ્વારા અને ક્યારે લેવાઈ હતી?
જવાબ: Gujarat Panchayat Service Selection Board (GPSSB) Junior Clerk Question Paper 2023 દ્વારા તા-09/04/2023 ના રોજ લેવામાં આવી હતી.
Junior Clerk (GPSSSB) ઓફિશિયલ આન્સર કી ક્યારે જાહેર કરવામાં આવશે ?
ગુજરાત પંચાયત સેવાના પસંદગી મંડળ,ગાંધીનગરના અધ્યક્ષ દ્વારા તા.11/04/2023ના રોજ જાહેર થશે તેવી જાહેરાત કરેલ છે.
Junior Clerk (GPSSSB) કઈ જાહેરાત ક્રમાંક હેઠળ લેવામાં આવી હતી?
જવાબ: GPSSB/12/2021-22 જાહેરાત ક્રમાંક હેઠળ જુનિયર ક્લાર્ક વહીવટ અને હિસાબની પરીક્ષા લેવામાં આવી હતી.
GPSSB ની અધિકૃત વેબસાઇટ કઈ છે?
જવાબ: GPSSB ની અધિકૃત વેબસાઈટ https://gpssb.gujarat.gov.in/ છે.