મધ્યાહન ભોજન યોજના સુરત ખાતે ભરતી MDM Surat Recruitment 2023

મધ્યાહન ભોજન યોજના અંતર્ગત સુરખ ખાતે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી જીલ્લા અને તાલુકા કક્ષાની ભરતી માટે અરજી મંગાવવામાં આવે છે.

ભરતીની વિગતે માહિતી

જગ્યાનું નામ

  • જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર
  • તાલુકા એમ.ડી.એમ સુપરવાઈઝર

જગ્યાની સંખ્યા

ક્રમજગ્યાનું નામજગ્યાની સંખ્યા
જિલ્લા કક્ષાએ જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર, સુરત મહાનગરપાલિકા, સુરત ખાતે
તાલુકા કક્ષાએ એમ.ડી.એમ. સુપરવાઈઝર (ઓલપાડ અને ઉમરપાડા) ખાતે

શૈક્ષણિક લાયકાત

જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર

  • માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ ૫૦% ગુણાંકન સાથે સ્નાતકની પદવી અને સી.સી.સી. પાસ કરેલ હોવી જોઈએ.

તાલુકા એમ.ડી.એમ. સુપરવાઈઝર

માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ ઈન હોમ સાયન્સ / ફુડ એન્ડ ન્યુટ્રીશન / સાયન્સની ડીગ્રી (કોપ્યુટર જ્ઞાન જરૂરી)

પગાર

ક્રમજગ્યાનું નામપગાર
જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર૧૦,૦૦૦/-
તાલુકા એમ.ડી.એમ સુપરવાઈઝર૧૫,૦૦૦/-

અરજી કરવાનું સરનામું

  • નાયબ કલેક્ટર, મધ્યાહન ભોજન યોજનાની કચેરી, બી બ્લોક, ત્રીજો માળ, જીલ્લા સેવા સદન-૨, અઠવાલાઈન્સ, સુરત

સિલેક્શન પ્રોસેસ

  • ઈન્ટરવ્યુ

મહત્વપૂર્ણ લિંક

જાહેરાત ડાઉનલોડ કરવા અહિ ક્લિક કરો

અમારા હોમપેજ પર જવા અહિ ક્લિક કરો.

મહત્વપૂર્ણ તારીખ

ફોર્મ કરવાની શરૂ તારીખ : ૨૦-૦૪-૨૦૨૩

અરજી કરવાની છેલ્લી તારીખ : ૨૯-૦૪-૨૦૨૩

ઉમેદવારો માટેની સુચનાઓ

  • જાહેરાત પ્રસિધ્ધ થયાના ૧૦ દિવસમાંં અરજી કરવાની રહેશે.
  • અરજી રૂબરૂમાં અથવા સાદી ટપાલથી કે રજીસ્ટર પોસ્ટ એ.ડી./સ્પીડ પોસ્ટથી નિયત સમયમર્યાદામાં નિયત કચેરીમાં મળી જાય તે રીતે મોકલી આપવાની રહેશે.
  • નિયત સમય બાદ મળેલ અરજીઓ માન્ય ગણાશે નહી.
  • આ જગ્યાઓ અંગેની પસંદગી યાદી નાયબ કલેક્ટર, મ.ભો.યો.ની કચેરીના નોટીસ બોર્ડ ઉપર મૂકવામાં આવશે.
  • મેરીટમાં અગ્રતા મળેલ ઉમેદવારોના ઈન્ટરવ્યુ / પ્રમાણપત્રોની ચકાસણી માટે નાયબ કલેક્ટર મ.ભો.યો.દ્રારા લેખિત/ઈ- મેઈલ દ્રારા જણાવવામાં આવશે.

Leave a Comment