Namo shri yojana 2024: નમો શ્રી યોજના 2024 હેઠળ સગર્ભા મહિલાઓને મળશે 12000 ની સહાય, ફોર્મ ભરો અહીંથી

Namo Shri Yojana 2024 : ગુજરાત સરકારના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું બજેટ 2 ફેબ્રુઆરીના દિવસે સંસદમાં રજૂ કર્યું હતું. જેમાં તેમણે સગર્ભા બહેનો અને ધાત્રી માતાઓને આર્થિક સહાયતા પૂરી પાડવા માટે નમો શ્રી યોજના ની જાહેરાત કરેલી છે. આ યોજના અંતર્ગત લાભાર્થી સગર્ભા બહેનો તેમજ માતાઓને 12 હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. આ Namo Shri Yojana 2024 ની સંપૂર્ણ વિગતે માહિતી નીચે આપેલ છે.

નમો શ્રી યોજનાની વિગત Namo shri yojana 2024

યોજનાનું નામનમો શ્રી યોજના
કોના દ્વારા શરૂ કરવામાં આવીગુજરાતના CM ભુપેન્દ્ર પટેલ દ્વારા
રાજ્યગુજરાત
વિભાગઆરોગ્ય વિભાગ
લાભ12000 રૂપિયા
લાભાર્થીઓસગર્ભા સ્ત્રીઓ અને સ્તનપાન કરાવતી માતાઓ.
અરજી કરવાનીઓનલાઇન અથવા ઓફલાઈન
સત્તાવાર વેબસાઈટNamoshri.gov.in 

નમો શ્રી”  યોજના શુ છે

  • નમો શ્રી યોજના તાજેતર માં જ 2 ફેબ્રુઆરી 2024 ના દિવસે નાણાં મંત્રી કનું ભાઈ દેસાઈ દ્વારા  સંસદ સભા માં બજેટ ની જાહેરાત કરતી વખતે નમો શ્રી યોજના ની જાહેરાત કરવા માં આવેલ છે . આ યોજના અંતર્ગત  ગુજરાત સરકાર દ્વારા આગામી વર્ષે 2024/25 અંતર્ગત કુલ 750 કરોડ ના ખર્ચ કરી ને સગર્ભા બહેનો તેમજ માતાઓ ને   સલામત પ્રસુતિ માટે રુ. 12000 હજાર ની આર્થિક સહાય કરવા માં આવશે . 

નમો શ્રી ” યોજના ના હેતુઓ ( ઉદ્દેશયો ) 

  • એક અંદાજ મુજબ ગુજરાત માં દર વર્ષે 12 લાખ જેટલા નવજાત બાળકો ના જન્મ થાય છે . તેમાંથી ઘણા બાળકો ને પૂરતા પ્રમાણ માં પોષણ ન મળવા થી કુપોષિત રહી જાય છે . અથવા તો તેમનું મૃત્યું થઈ જતું હોય છે . તેમજ માતા મૃત્યુ દર માં ઘટાડો લાવવા માટે પણ આ યોજના મદદ રૂપ બની શકશે . 

નમો શ્રી યોજના નો લાભ કોને મળી શકે છે

  • લાયક સગર્ભા મહિલા ને 1/4/24 કે તે પછી પ્રસુતિ થાય   તે મહિલા સરકારી અથવા તો ખાનગી હોસ્પિટલ માં પ્રસૂતી કરાવે તો પ્રથમ બે
  • પ્રસૂતી સુધી ના નમો શ્રી યોજનામાં  કુલ .રૂ. 12000 હજાર ની સહાય આપવા માં આવશે . 

નમો શ્રી યોજનાના લાભાર્થી ની પાત્રતા

  • અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની મહિલાઓ ( sc / st ) 
  • જે મહિલાઓ આંશિક રીતે (૪૦%) અથવા સંપૂર્ણ વિકલાંગ હોય
  • BPL રેશન કાર્ડ ધારક મહિલા.
  • PMJAY કાર્ડ  (આયુષમાન ભારત કાર્ડ ) ધારક મહિલા.
  • ઈ શ્રમ કાર્ડ ધારક મહિલા.
  • કિશાન સન્માન નિધી હેઠળ ના મહિલા.
  • મનરેગા જોબ કાર્ડ ધારક મહિલા.
  • ૮ લાખ કરતાં ઓછી કૌટુંબિક આવક ધરાવતા મહિલા.
  • AWW/AWH/ASHA ( આંગણ વાડી વર્કર / આંગણ વાડી હેલ્પર / આશા ) 
  • કેન્દ્ર સરકાર દ્વારા નિર્ધારિત કોઇપણ અન્ય શ્રેણી માં આવતા.
  • NFSA રેશન કાર્ડ ધારક મહિલા. ( રેશન કાર્ડ માં રેશન મળતું હોય તેવા કાર્ડ ધારક ) 

નમો શ્રી ” યોજના માં કેટલો લાભ મળે છે

  • નમો શ્રી યોજના માં 1/04/24  ના રોજ અથવા પછી  પ્રસુતિ થયેલ મહિલા ને હોસ્પિટલ ના ખર્ચ ને પહોશી વળવા માટે આ યોજના અંતર્ગત. સગર્ભા / ધાત્રી માતા ને પ્રસુતિ પહેલા અને પ્રસુતિ પછી  કુલ મળી ને રૂ. 12000/-  હજાર ની સહાય લાભાર્થી મહિલા ના ખાતા માં આપવા માં આવે છે . 

જરૂરી ડોક્યુમેન્ટસ

  1. અરજદારનું આધારકાર્ડ
  2. જાતિનું પ્રમાણપત્ર
  3. સગર્ભા હોવા માટેનું પ્રુફ (Hospital Documents)
  4. માતાઓ માટે નવજાત શિશુનું જન્મ પ્રમાણપત્ર
  5. અરજદાર નો મોબાઇલ નંબર
  6. અરજદાર નો ફોટો
  7. અરજદારની બેંક ખાતાની ડિટેલ્સ

નમો શ્રી યોજનામાં અરજી કરવાની પ્રક્રિયા

  • સૌપ્રથમ તમારે ગુજરાતને નમોશ્રી યોજના ની ઓફિસિયલ વેબસાઈટ પર જવાનું છે વેબસાઈટ હજી ઉપલબ્ધ થઈ નથી ટૂંક સમય ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવશે
  • હવે હોમ પેજ વાર નમોશ્રી યોજના પર ક્લિક કરો ત્યાર પછી એપ્લાય ઓનલાઈન બટન પર ક્લિક કરો
  • હવે એક નવું ફોર્મ ખુલશે જેમાં તમારે તમારી બધી વિગત નાખીને રજીસ્ટ્રેશન કરવાનું રહેશે
  • પછી તમને માંગેલા દસ્તાવેજ અપલોડ કરવાના રહેશે અને અપલોડ કર્યા પછી એકવાર તમારી વિગત ચકાસી લેવી
  • પછી સબમિટ બટન પર ક્લિક કરો
  • હવે તમારું Namo shri yojana ગુજરાત 2024 નું એપ્લિકેશન ફોર્મ ભરાઈ ગયું છે અને એપ્લિકેશન ફોર્મ સાચવીને રાખવી

Namo Shri Yojana 2024 Status Check

  • સૌ પ્રથમ તમે Namo Shri યોજનાની સત્તાવાર વેબસાઇટ પર જાઓ.
  • હવે સ્ક્રીન પર એક હોમ પેજ દેખાશે.
  • પછી top bar પર ઉપલબ્ધ સ્ટેટસ વિકલ્પ પર ક્લિક કરો.
  • પછી તમારું application ID અથવા મોબાઇલ નંબર દાખલ કરો.
  • check status ના વિકલ્પ પર ક્લિક કરો.
  • તમારી અરજીની સ્થિતિ સ્ક્રીન પર દેખાશે

Namo Shri Yojana Important Links

સત્તાવાર વેબસાઇટઅહીં ક્લિક કરો
હોમ પેજ માટેઅહીં ક્લિક કરો

સત્તાવાર વેબસાઇટ અહીં ક્લિક કરો

Namo Shri Yojana Helpline Number – હેલ્પલાઈન નંબર

  • મહિલા અને બાળ વિકાસ વિભાગની વેબસાઇટ પર સૂચિબદ્ધ ટોલ-ફ્રી હોટલાઇન પર વિગતો આપી રહ્યા છીએ, જ્યાં તમે તેમને કૉલ કરીને પ્રોગ્રામ સંબંધિત વધુ માહિતી મેળવી શકો છો.
  • Helpline No:- 079-232-57942

Leave a Comment

Whatsapp ગૃપમાં જોડાઓ!