મહેસાણા જીલ્લા પંચાયત ભરતી । નેશનલ અર્બન હેલ્થ મિશન / એન.એચ.એમ અંતર્ગત મહેસાણા ખાતે ભરતી । NHM Mahesana Jilla Panchayat Recruitment

NHM Mahesana Jilla Panchayat Recruitment 2023: નેશનલ અર્બન હેલ્થ મિશન / ગુજરાત અર્બન હેલ્થ પ્રોજેક્ટ – ડિસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી – મહેસાણા ખાતે એન.એચ.એમ. અંતર્ગત ૧૧ માસના કરારના ધોરણે નીચે મુજબની જગ્યાઓ ભરવા તથા તેની ભવિષ્યમાં ખાલી પડનાર જગ્યાઓ માટે પ્રતિક્ષા યાદી તૈયાર કરવા માટે જાહેરાત આપવામાં આવી છે. જે જગ્યા માટે જરૂરી લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે. ભરતીની તમામ વિગતો નીચે આપેલ છે.

જગ્યાની વિગતો

૧. મીડ વાઈફરી (ફક્ત મહિલા ઉમેદવાર)

ઉંમર – ૪૦ વર્ષ સુધી

જગ્યા – ૦૮

પગાર – ૩૦,૦૦૦/- રુપિયા અને ઈન્સેટીવ

શૈક્ષણિક લાયકાત

૧. ડીગ્રી ઓફ બેઝિક બી.એસ.સી. નર્સિંગ, ઈન્ડીયન નર્સીંગ કાઉન્સિલ દ્વારા માન્ય સંસ્થામાં પાસ કરેલ હોવો જોઈએ. પાંચ વર્ષનો સરકારી સંસ્થાનો અનુભવ હોવો જોઈએ. ગુજરાત સરકારશ્રીના ૨૦૦૬ ના નિયમ પ્રમાણે કોમ્પ્યુટરનો બેઝિક કોર્ષ કરેલ હોવો જોઈએ.

અથવા

ડીગ્રી ઓફ પોસ્ટ બેઝિક બી.એસ.સી. નર્સિંગ, ઈન્ડીયન નર્સીંગ કાઉન્સિલ દ્વારા માન્ય સંસ્થામાં પાસ કરેલ હોવો જોઈએ. પાંચ વર્ષનો સરકારી સંસ્થાનો અનુભવ હોવો જોઈએ. ગુજરાત સરકારશ્રીના ૨૦૦૬ ના નિયમ પ્રમાણે કોમ્પ્યુટરનો બેઝિક કોર્ષ કરેલ હોવો જોઈએ.

અથવા

ડીપ્લોમા ઈન નર્સિંગ અને મીડવાઈફરી, ઈન્ડીયન નર્સીંગ કાઉન્સિલ દ્વારા માન્ય સંસ્થામાં પાસ કરેલ હોવો જોઈએ. પાંચ વર્ષનો સરકારી સંસ્થાનો અનુભવ હોવો જોઈએ. ગુજરાત સરકારશ્રીના ૨૦૦૬ ના નિયમ પ્રમાણે કોમ્પ્યુટરનો બેઝિક કોર્ષ કરેલ હોવો જોઈએ.

અથવા

(૨) પોસ્ટ બેઝિક ડીપ્લોમા ઈન નર્સિંગ અને મીડવાઈફરી, ઈન્ડીયન નર્સીંગ કાઉન્સિલ દ્વારા માન્ય સંસ્થામાં પાસ કરેલ હોવો જોઈએ. પાંચ વર્ષનો સરકારી સંસ્થાનો અનુભવ હોવો જોઈએ. ગુજરાત સરકારશ્રીના ૨૦૦૬ ના નિયમ પ્રમાણે કોમ્પ્યુટરનો બેઝિક કોર્ષ કરેલ હોવો જોઈએ. હિન્દી અને ગુજરાતી ભાષાના જાણકાર હોવા જોઈએ.

૨. મેડીકલ ઓફીસર

જગ્યા – ૧૨

પગાર – ૭૦,૦૦૦/- રુપિયા

શૈક્ષણિક લાયકાત

૧. એમ.બી.બી.એસ

૨. ગુજરાત મેડીકલ કાઉન્સિલ બોર્ડમાં ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવેલ હોવું જોઈએ.

૩. UHWC (અર્બન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર) કામગીરીનો સમય સવારના ૯.૦૦ થી ૧૩.૦૦ કલાક અને સાંજના ૧૭.૦૦ થી ૨૧.૦૦ કલાકનો રહેશે.

૩. MPHW (male)

જગ્યા – ૧૨

ઉંમર – ૪૫ વર્ષ સુધી

પગાર – ૧૩,૦૦૦/- રુપિયા

શૈક્ષણિક લાયકાત

૧. ધોરણ-૧૨ પાસ અને MPHW નો બેઝિક કોર્ષ અથવા ધોરણ-૧૨ અને સરકાર દ્વારા માન્ય સેનેટરી ઈન્સ્પેક્ટર પ્રમાણપત્ર

૨. કોમ્પ્યુટર કોર્ષ પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ.

૩. UHWC (અર્બન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર) કામગીરીનો સમય સવારના ૯.૦૦ થી ૧૩.૦૦ કલાક અને સાંજના ૧૭.૦૦ થી ૨૧.૦૦ કલાકનો રહેશે.

૪. ફાર્માસીસ્ટ (PHC/UPHC/RBSK and Other Prog.)

ઉંમર – ૪૪ વર્ષ સુધી

પગાર – ૧૩,૦૦૦/- રુપિયા

શૈક્ષણિક લાયકાત

સરકાર માન્ય સંસ્થામાંથી બેચલર ડીપ્લોમા ફાર્મસી કરેલ હોવું જોઈએ / ગુજરાત ફાર્મસી કાઉન્સીલમાંં રજીસ્ટ્રેશન ફરજીયાત હોવું જોઈએ. કોમ્પ્યુટરનો બેઝિક કોર્ષ કરેલ હોવો ફરજીયાત છે.

૫. એકાઉન્ટન્ટ (પ્રા.આ.કે / અર્બન પ્રા.આ.કે)

ઉંમર – ૪5 વર્ષ સુધી

પગાર – ૧૩,૦૦૦/- રુપિયા

શૈક્ષણિક લાયકાત

કમ્પ્યુટર એપ્લિકેશનમાં ડિપ્લોમા / પ્રમાણપત્ર સાથે કોમર્સ (એકાઉન્ટ) માં સ્નાતકનું જ્ઞાન
કમ્પ્યુટર સૉફ્ટવેર (એકાઉન્ટિંગ સૉફ્ટવેર/એમએસ ઑફિસ વગેરે) અને હાર્ડવેર. ઓફિસમાં મૂળભૂત મેનેજમેન્ટ અને ફાઇલિંગ સિસ્ટમ. અંગ્રેજી અને ગુજરાતીમાં સારી ટાઇપિંગ અને ડેટા એન્ટ્રી સ્કીલ. ઓછામા ઓછા ૧ વર્ષનો અનુભવ

૬. મેડિકલ ઓફિસર (NTCP)

ઉંમર – ૬૭ વર્ષ સુધી

પગાર – ૬૦,૦૦૦/- રુપિયા

શૈક્ષણિક લાયકાત

મેડિકલ કાઉસિલ ઓફ ઈન્ડિયા દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી MBBS અથવા સમકક્ષ ડિગ્રી
હોસ્પિટલમાં કામ કરવાનો ઓછામાં ઓછો 2 વર્ષનો અનુભવ

૭. સોસીયલ વર્કર (NTCP)

ઉંમર – ૪૦ વર્ષ સુધી

પગાર – ૧૫,૦૦૦/- રુપિયા

શૈક્ષણિક લાયકાત

બે વર્ષ સાથે સમાજશાસ્ત્ર/સામાજિક કાર્યમાં સ્નાતકની સમાજશાસ્ત્ર/સામાજિક કાર્યમાં અનુસ્નાતકની ડિગ્રી
ક્ષેત્રનો અનુભવ.

મહત્વપૂર્ણ લિંક

નોકરીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ પર જવા માટેઅહીં ક્લિક કરો
અમારા હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

મહત્વપૂણ તારીખ

નોટિફિકેશનની તારીખ07 એપ્રિલ 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ07 એપ્રિલ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ13 એપ્રિલ 2023

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ https://arogyasathi.gujarat.gov.in/ પર જઈ Current Opening સેકશન માં જાવ તથા રજીસ્ટ્રેશન કરી લો.
  • હવે આઈડી પાસવર્ડ મદદથી Login કરો તથા તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

Leave a Comment