ભારત સરકારની માલિકીની સંસ્થા રાષ્ટ્રિય જળ વિકાસ એજન્સી માં ૧૨ પાસ માટે ક્લાર્ક તથા અન્ય જગ્યા માટે ભરતીની જાહેરાત આવી ગઈ છે. આવી જ સરકારી યોજનાઓ, સરકારી ભરતીઓ, સરકારી સેવાઓ તેમજ અન્ય માહિતી માટે અમારી વેબસાઈટ gujaratinformation.in ની મુલાકાત લો.
રાષ્ટ્રિય જળ વિકાસ એજન્સી ભરતી ૨૦૨૩
સંસ્થાનું નામ
રાષ્ટ્રીય જળ વિકાસ એજન્સી
પોસ્ટનું નામ
વિવિધ
અરજી કરવાનું માધ્યમ
ઓનલાઈન
નોકરીનું સ્થળ
ભારત
ફોર્મ ભરવાનુ શરૂ થયાની તારીખ
18 માર્ચ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ
17 એપ્રિલ 2023
ઓફિશિયલ વેબસાઈટ
https://nwda.gov.in/
પોસ્ટનુ નામ
જુનિયર એન્જીનિયર (સિવિલ)
જુનિયર એકાઉન્ટ ઓફીસર
ડ્રાફ્ટમેન ગ્રેડ -૩
અપર ડિવિઝન ક્લાર્ક
સ્ટેનોગ્રાફર ગ્રેડ -૨
લોઅર ડિવિઝન ક્લાર્ક
ખાલી જગ્યાની વિગત
ક્રમ
પોસ્ટનું નામ
ખાલી જગ્યાની વિગત
૧
જુનિયર એન્જીનિયર (સિવિલ)
૧૩
૨
જુનિયર એકાઉન્ટ ઓફીસર
૦૧
૩
ડ્રાફ્ટમેન ગ્રેડ -૩
૦૬
૪
અપર ડિવિઝન ક્લાર્ક
૦૭
૫
સ્ટેનોગ્રાફર ગ્રેડ -૨
૦૯
૬
લોઅર ડિવિઝન ક્લાર્ક
૦૪
લાયકાત
ક્રમ
પોસ્ટનું નામ
લાયકાત
૧
જુનિયર એન્જીનિયર (સિવિલ)
ડિપ્લોમા ઈન સિવિલ એન્જીનિયરીંગ
૨
જુનિયર એકાઉન્ટ ઓફીસર
કોમર્સમાં સ્નાતક કરેલ હોવુ જોઈએ.
૩
ડ્રાફ્ટમેન ગ્રેડ -૩
ડ્રાફ્ટમેનશીપ ઈન આઈ.ટી.આઈ
૪
અપર ડિવિઝન ક્લાર્ક
ગ્રેજ્યુએટ
૫
સ્ટેનોગ્રાફર ગ્રેડ -૨
૧૨ પાસ તથા સ્ટેનો
૬
લોઅર ડિવિઝન ક્લાર્ક
૧૨ પાસ અને ટાઈપીંગ
પગારધોરણ
ક્રમ
પોસ્ટનું નામ
પગારધોરણ
૧
જુનિયર એન્જીનીયર (સિવિલ)
રૂપિયા 35,400 થી લઈ 1,12,400 સુધી
૨
જુનિયર એકાઉન્ટ્સ ઓફિસર
રૂપિયા 35,400 થી લઈ 1,12,400 સુધી
૩
ડ્રાફ્ટ્મેન ગ્રેડ-3
રૂપિયા 25,500 થી લઈ 81,100 સુધી
૪
અપર ડિવિઝન ક્લાર્ક
રૂપિયા 25,500 થી લઈ 81,100 સુધી
૫
સ્ટેનોગ્રાફર ગ્રેડ-2
રૂપિયા 25,500 થી લઈ 81,100 સુધી
૬
લોઅર ડિવિઝન ક્લાર્ક
રૂપિયા 19,900 થી લઈ 63,200 સુધી
પસંદગી પ્રક્રિયા
લેખિત પરીક્ષા
કૌશલ્ય પરીક્ષણ
દસ્તાવેજોની ચકાસણી
તબીબી પરીક્ષા
અરજી કઈ રીતે કરવી?
સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
હવે NWDA ની સત્તાવાર વેબસાઈટ https://nwda.gov.in/ પર જઈ Recruitment સેકશનમાં જાવ અને Apply Now ના બટન પર ક્લિક કરો.
હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.