ONGC Mehsana Recruitment 2024: ONGC મહેસાણા ભરતી 2024: જુનિયર કન્સલ્ટન્ટ અને એસોસિયેટ કન્સલ્ટન્ટની પોસ્ટ માટે ભરતી, જાણો કેવી રીતે અરજી કરશો

ONGC Mehsana Recruitment 2024: ONGC મહેસાણા ભરતી 2024 : મહેસાણામાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે મહેસાણામાં જ સારા પગારની નોકરી મેળવવાની ઉત્તમ તક આવી ગઈ છે. ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ (ONGC) દ્વારા વિવિધ પોસ્ટની ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. ઓએનજીસીએ વિવિધ પોસ્ટની કૂલ 79 જગ્યાઓ ભરવા માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે. તમે અન્ય વિગતો શોધી શકો છો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે નીચે આપેલ છે.

ઓએનજીસી મહેસાણા ભરતી 2024: ONGC Mehsana Recruitment 2024

સંસ્થા નામઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ (ONGC)
પોસ્ટજુનિયર કન્સલ્ટન્ટ અને એસોસિયેટ કન્સલ્ટન્ટ
ખાલી જગ્યા79
અરજી કરવાની છેલ્લી તારીખ23 જુલાઈ 2024
અરજી મોડઓફલાઈન/ ઇમેઈલ
સત્તાવાર વેબસાઈટhttps://ongcindia.com/

ONGC ઓએનજીસી મહેસાણા ભરતી માટે શૈક્ષણિક પગાર

  • ઓએનજીસી મહેસાણા દ્વારા બહાર પાડેલી ભરતી માટે પગાર ધોરણ નીચે આપેલું છે.

ઓએનજીસી મહેસાણા ભરતી પોસ્ટની વિગતો

સેક્શનડિસિપલાઈનજુનિયર કન્સલ્ટન્ટએસોસિએટ કન્સલ્ટન્ટકુલ
સર્ફેસપ્રોડક્શન52254
સર્ફેસ ટીમઇલેક્ટ્રિકલ4NIL4
સર્ફેસ ટીમમિકેનિકલ14NIL14

વય મર્યાદા

  • આ ઉપરાંત અરજી કરનાર ઉમેદવાર 64 વર્ષ કે તેની નીચેની વય ધરાવતો હોવો જોઈએ.

આ પણ વાંચો : Steel Authority of India Limited 2024: સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા લિમિટેડ ભરતી, કુલ 249 જગ્યાઓ, આજેજ અરજી કરવા અહીં ક્લિક કરો

ઓએનજીસી મહેસાણા ભરતી માટે અરજી કેવી રીતે કરવી : ONGC How To Apply Recruitment 2024

  • સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો એટલે કે https://ongcindia.com/web/eng/career/recruitment-notice
  • અરજી કરવા ઇચ્છતા હોય તેઓ Email થી અરજી કરવાની રહેશે. ત્યાર બાદ એપ્લિકેશન ફોર્મ નીચે આપેલ એડ્રેસ પર મોકલવાનું રહેશે
  • Email – shukla_asish@ongc.co.in , sekhar_nikku@ongc.co.in
  • Address : સરફેસ મેનેજરની ઓફિસ, પહેલો માળ, KDM ભવન, પાલાવાસણા ચોકડી મહેસાણા-384003

નોંધ : ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે અરજી કરતા પહેલા સંસ્થા દ્વારા જાહેર કરેલા સત્તાવાર નોટિફિકેશનને ધ્યાનપૂર્વ વાંચવું અને ત્યારબાદ જ અરજી કરવી.

મહત્વપૂર્ણ લિંક

ONGC નોકરીની જાહેરાતઅહીં ક્લિક કરો
એપ્લિકેશન ફોર્મઅહીં ક્લિક કરો
ONGC Apply Online : ઓનલાઈન અરજી કરવાઅહીં ક્લિક કરો

મહત્વની તારીખો

  • છેલ્લી તારીખ23 જુલાઈ 2024

Leave a Comment

Whatsapp ગૃપમાં જોડાઓ!