શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત નિઃશુલ્ક શિક્ષણ માટેની અમૂલ્ય તક ધોરણ-૬ માટે કોમન પ્રવેશ પરીક્ષા ૨૦૨૩-૨૪ જાહેરનામું

રાજ્ય સરકારની યોજના હેઠળ વર્ષ ૨૦૨૩-૨૪ના શૈક્ષણિક સત્રથી જ્ઞાનશક્તિ રેસીડેન્સિયલ સ્કુલ્સ (GSRS), જ્ઞાનશ્ક્તિ ટ્રાયબલ રેસીડેન્સીયલ સ્કુલ્સ(GSTRS), જ્ઞાનસેતુ ડે સ્કુલ્સ(GSDS), રક્ષાશક્તિ સ્કુલ્સ (RSS) શરૂ થનાર છે. સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં ધોરણ ૧ થી ૫ નો અભ્યાસક્રમ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને ઉપર મુજબની અને મોડેલ સ્કુલ્સ શાળાઓમાં ધોરણ-૬ માં કોમન પ્રવેશ પરીક્ષાના મેરીટના આધારે પ્રવેશ આપવામાં આવશે. સ્વનિર્ભર … Read more

RTE એડમિશન ૨૦૨૩-૨૪ ગુજરાત rte.orpgujarat.com

સરકારશ્રી દ્રારા શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧ થી બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ-૨૦૦૯ તથા બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણ અધિકાર નિયમો-૨૦૧૨ અન્વયે નબળ અને વંચિત જૂથના બાળકોને બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળામાં ધોરણ-૧ માં ૨૫ ટકા પ્રવેશ આપવા માટેની કાર્યપધ્ધતિ નક્કી કરવામાં આવેલ છે. જે અન્વયે વર્ષ ૨૦૨૩-૨૪ આર.ટી.ઈ એડમિશન માટે જાહેરાત કરવામાં આવેલ છે. … Read more

આયુષ્માન ભારત યોજના-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના

ભારત સરકારનાં સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા મિશન તરીકે શરું કરવામાં આવેલ આ યોજના આયુષ્યમાન ભારતનું સંચાલન રાષ્ટ્રીય સ્તરે નેશનલ હેલ્થ એજન્સી અને રાજ્ય સ્તરે સ્ટેટ હેલ્થ એજન્સી કરશે. આયુષ્યમાન ભારત યોજના દેશનાં 50 કરોડ જેટલાં ગરીબ લોકોની સ્વાસ્થ્ય સુરક્ષાને આવરી લેતી વિશ્વની સૌથી મોટી સ્વાસ્થ્ય યોજના બની છે. ભારત સરકાર … Read more

જુની નોટો કે સિક્કાઓ વેચીને બનો કરોડપતિ, જાણો કેવી રીતે?

જો તમારી પાસે રૂપિયા ૧ની નોટ, રુપિયા ૫ નોટ અથવા જુની કોઈપણ નોટ કે સિક્કાઓ હોય તો તે તમે ઓનલાઈન વેચીને પૈસા કમાઈ શકો છો. ઘરે બેઠા પૈસા કમાઈને કરોડપતિ બનાવાનો આ છે સરળ રસ્તો. તમારે આ સિક્કા ઓનલાઈન બજારમાં વેચવા પડશે. આ સિક્કા ખરીદનારા અને યોગ્ય રકમ ચૂકવવા તૈયાર હોય તેવા લોકો પણ તમને … Read more

ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ માટે ૮૦૦૦+ મેગા ભરતીની ગૃહમંત્રીએ જાહેરાત કરી

ગુજરાત સરકારના ગૃહવિભાગ હેઠળની પોલીસ કોન્સટેબલની અને પી.એસ.આઇની ૮,૦૦૦+ની ભરતી કરવાની ગૃહમંત્રીએ જાહેરાત કરી છે. જેમાં પોલીસ ડીપાર્ટમેન્ટમાં સરકારી નોકરી મેળવવા માંગતા ઉમેદવારો માટે એક સુનેહરી તક છે. જે ઉમેદવારોએ હવેથી તનતોડ મહેનત કરવાની રહેશે. આ ભરતીની વિગતે જાહેરાત ટુંકસમયમાં સરકારના લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા વિગતે જાહેરાત કરવામાં આવશે. જુની ભરતી પ્રમાણે લાયકાત,ઉંંમર,શારિરીક ક્ષમતા, લેખિત … Read more

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયામાં ૫૦૦૦ જગ્યા માટે ભરતી

તમારે નોકરીની જરુર હોય અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયામાં ૫૦૦૦ જગ્યા માટે ભરતીની જાહેરાત આવેલ છે. સરકારી ભરતીઓ, સરકારી યોજાનો, સરકારી સેવાઓ, સરકારી સહાય વગેરેની માહિતી માટે અમારી વેબસાઈટ gujaratinformation.in ની મુલાકાત લો. સેન્ટ્રલ બેંક ઓફ … Read more

રાષ્ટ્રિય જળ વિકાસ એજન્સીમાં ૧૨ પાસ તથા અન્ય જગ્યા માટે ભરતી ૨૦૨૩

ભારત સરકારની માલિકીની સંસ્થા રાષ્ટ્રિય જળ વિકાસ એજન્‍સી માં ૧૨ પાસ માટે ક્લાર્ક તથા અન્ય જગ્યા માટે ભરતીની જાહેરાત આવી ગઈ છે. આવી જ સરકારી યોજનાઓ, સરકારી ભરતીઓ, સરકારી સેવાઓ તેમજ અન્ય માહિતી માટે અમારી વેબસાઈટ gujaratinformation.in ની મુલાકાત લો. રાષ્ટ્રિય જળ વિકાસ એજન્સી ભરતી ૨૦૨૩ સંસ્થાનું નામ રાષ્ટ્રીય જળ વિકાસ એજન્સી પોસ્ટનું નામ વિવિધ … Read more

વહાલી દિકરી યોજના ૨૦૨૪ અરજી ફોર્મ ડાઉનલોડ કરો

ગુજરાત સરકારના બાળ વિકાસ વિભાગ દ્વારા વ્હાલી દીકરી યોજના શરૂ કરવામાં આવેલી છે. જે પરિવારમાં દીકરીનો જન્મ થાય તેમને ગુજરાત સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવે છે. આ યોજના સમાજમાં દીકરી જન્મને પ્રોત્સાહન આપવા માટે બહાર પાડવામાં આવેલ છે. આ યોજના હેઠળ નાગરિકો  ઓનલાઈન અરજી કરી શકે છે. લાભાર્થી દીકરીઓને કુલ 3 હપ્તામાં ૧,૧૦,૦૦૦/- (એક લાખ … Read more

અમદાવાદ મહાનગરપાલિકામાં વિવિધ જગ્યા માટે ભરતી જાહેર ૨૦૨૩

અમદાવાદ મહાનગરપાલિકા બગીચા ખાતા માટે નીચે જણાવેલ જગ્યા ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી તા:૨૮/૦૩/૨૦૨૩ના રોજ સાંજના ૦૫:૩૦ કલાકમાં મળે તે રીતે ફક્ત ઓનલાઈન અરજી મંગાવવામાં આવેલ છે. ભરતીની જગ્યાની વિગતો ક્રમ પોસ્ટનું નામ કુલ જગ્યાઓ ૧ સહાયક ગાર્ડન સુપરવાઈઝર ૩૦ ૨ સહાયક સબ ઈન્સ્પેક્ટર ૬૬ ૩ સહાયક ટેકનિકલ સુપરવાઈઝર ૭૫ કુલ જગ્યાઓ શૈક્ષણિક લાયકાત … Read more

પાનકાર્ડ આધારકાર્ડ લિંક કરવાની સરળ રીત

પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. 1 એપ્રિલ 2023 થી જે પાનકાર્ડ આધાર કાર્ડથી લિંક નહી હોય તે પાનકાર્ડ નિષ્ક્રિય થઈ જશે. આગામી માર્ચની અંતિમ તારીખ પહેલા બધા પાનકાર્ડ ધારકોને આધાર કાર્ડથી લિંક કરવાનું રહેશે. હાલમાં જ આવકવેરા વિભાગ દ્વારા આ સંબંધમાં એક ટ્વિટ કર તમામને ચેતાયા છે કે જો તે ન થાય તો તે પાનકાર્ડ અવૈધ … Read more