Palak Mata Pita Yojana 2024 :પાલક માતા પિતા યોજનામાં સરકાર બાળકને મહિને 3000 રૂપિયા અને વાર્ષિક 36000 રૂપિયાની સહાય કરવામાં આવે છે.. નમસ્કાર મિત્રો ભારત માતા પિતાનું સપનું હોય છે કે તેમના બાળકો તેમનો પાલન કરે માતા પિતાએ તેમના બાળકોને શિક્ષણ આપીને મોટા કર્યા હોય છે અને પછી બાળક મોટું થાય એટલે માતા-પિતાને છોડી મૂકે છે
ગુજરાત સરકાર દ્વારા પાલક માતા પિતા યોજના હેઠળ દરેક માતા પિતાને આર્થિક સહાય માટે 3000 રૂપિયા આપવામાં આવે છે ગુજરાત સરકારની એક સારી યોજના છે જેના દ્વારા અનાથ બાળકોને આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે
પાલક માતા પિતા યોજના 2024
યોજનાનુ નામ | પાલક માતા પિતા યોજના |
લાભાર્થીની પાત્રતા | જે અનાથ બાળકના માતા-પિતા હયાત નથી તેવા 0 થી 18 વર્ષના તમામ બાળકો. |
મળનાર લાભદર | દર મહિને ₹ 3,000/- ની સહાય |
અમલીકરણ કરતી કચેરી | સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ |
અરજી ક્યાં કરવી | esamajkalyan Portal |
અરજી મંજૂર કરનાર સમિતી | સ્પોન્સરશીપ એન્ડ એપ્રૃવલ સમિતિ (SFCAC) જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની અધ્યક્ષતામાં |
અરજી કરવા માટેની વેબસાઈટ | esamajkalyan.gujarat.gov.in |
પાત્રતાના માપદંડ
- ગુજરાતમાં વસતા ૦ થી ૧૮ વર્ષની ઉમરના તમામ અનાથ બાળકો કે જેના માતા-પિતા હયાત નથી,અથવા તો પિતાનુ અવસાન થવાથી માતાએ પુન:લગ્ન કર્યા હોઇ તેવા નિરાધાર અનાથ બાળકોની સાર-સંભાળ લેતા નજીકના સગાને.
સહાયનું ધોરણ
- બાળકોની સંભાળ રાખતા નજીકના સગાને માસિક રૂ.૩૦૦૦/- સહાય પેટે DBTથી ચુકવામાં આવે છે.
રજુ કરવાના ડોક્યુમેન્ટ
- બાળકનો જન્મનો દાખલો / શાળા છોડયાનું પ્રમાણપત્ર પૈકી કોઈ પણ એક
- બાળકના માતા-પીતાની મરણના દાખલાની પ્રમાણીત નકલ બિડવાનું રહશે.
- જે કિસ્સામાં બાળકના પિતા મરણ પામેલા હોય અને માતાએ પુન: લગ્ન કરેલ હોય તે કિસ્સામાં માતાનું પુન:લગ્ન કરેલ તે અંગેનું સોગંદનામું / લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર / તલાટી કમ મંત્રીનો દાખલો પૈકી કોઈ પણ એક.
- પુન:લગ્ન કરેલાનો પુરાવો
- આવકના દાખલાની નકલ (ગ્રામીણ વિસ્તાર માટે ૨૭,૦૦૦ થી વધુ અને શહેરી વિસ્તાર માટે ૩૬,૦૦૦ થી વધુની આવક હોવી જરૂરી છે.
- બાળક અને પાલક માતાપિતાના સયુંક્ત બેંક ખાતાની પ્રમાણિત નકલ
- બાળકના આધારકાર્ડની નકલ
- પાલક માતાપિતાના રેશનકાડ પ્રમાણિત નકલ
- બાળક હાલમાં જે ધોરણમાં અભ્યાસ કરતો હોય તેનું પ્રમાણપત્ર ની નકલ
- પાલક પિતા/માતાના આધારકાર્ડની નકલ પૈકી કોઈ પણ એક
સંપર્ક સૂત્ર: તમારા જિલ્લાના જિલ્લા બાળ સુરક્ષા એકમ (DCPU) નાં જિલ્લા બાળ સુરક્ષા અધિકારી
પાલક માતા પિતા યોજના અરજી કેવી રીતે કરવી palak mata pita yojana 2024
- સૌ પ્રથમ તમારા બ્રાઉઝરમાં ઈ-સમાજ કલ્યાણ વેબસાઈટ ખોલો.
- સત્તાવાર વેબસાઇટ Esamajkalyan.gujarat.gov.in છે.
- અહીં તમારે તમારું પોતાનું બનાવવું પડશે. જો કે જો તમે પહેલાથી જ આમાં છો તો તમે તેને દાખલ કરી શકો છો.
- પાલક માતાપિતા નોંધણી કરો.
- હવે તમારી બધી જરૂરી માહિતી યોગ્ય રીતે અને સંપૂર્ણ રીતે ભરો.
- તમારા દસ્તાવેજો પણ અપલોડ કરો.
- તમારે હવે અરજી કરવી પડશે.
- ઇન સબના અંતે સબમિટ બટન પર ક્લિક કરો.
- આ રીતે પલક માતા ટીટા યોજના માટેની તમારી અરજી પૂર્ણ થઈ જશે.
મહત્વપૂર્ણ લિંક
પાલક માતા પિતા યોજના ફોર્મ ડાઉનલોડ | અહિં ક્લીક કરો |
સત્તાવાર વેબસાઇટ | અહિં ક્લીક કરો |