Patan Rojgar Bharti Melo 2024: પાટણ રોજગાર ભરતી મેળો 2024: ધોરણ 10 પાસ થી ગ્રેજ્યુએટ સુધીના ઉમેદવારો માટે, જાણો કેવી રીતે અરજી કરશો અને છેલ્લી તારીખ કઇ છે

Patan Rojgar Bharti Melo 2024: પાટણ રોજગાર ભરતી મેળો 2024 : જીલ્લા રોજગાર વિનિમય કચેરી, પાટણ દ્રારા આયોજીત રોજગાર ભરતી મેળો તમે અન્ય વિગતો શોધી શકો છો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા અને ઇન્ટરવ્યુ સ્થળ નીચે આપેલ છે, નવીનતમ અપડેટ્સ મેળવવા માટે નિયમિતપણે મારુ gujartinformation.in ને તપાસતા રહો. 

પાટણ રોજગાર ભરતી મેળો 2024 : Patan Rojgar Bharti Melo 2024

સંસ્થા નામજીલ્લા રોજગાર વિનિમય કચેરી, પાટણ
પોસ્ટનું નામવિવિધ પોસ્ટ
આર્ટિકલની ભાષાજરાતી અને અંગ્રેજી
ઇન્ટરવ્યુ તારીખ19 મી જુલાઈ 2024
સત્તાવાર વેબસાઇટhttps://anubandham.gujarat.gov.

નોકરીદાતાનું નામ

  • બંસલ સુપર મોલ,પાટણ
  • જી.ઓ.ફેશ ઓગેનીક, સિદ્ધપુર
  • શારદા સન્સ, પાટણ
  • કોસમોસ મેનપાવર પ્રા.લી.ગાંધીનગર
  • જયમાડી જોબ પ્લેસમેન્ટ
  • CII-MODEL CAREER CENTER

આ પણ વાંચો : Steel Authority of India Limited 2024: સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા લિમિટેડ ભરતી, કુલ 249 જગ્યાઓ, આજેજ અરજી કરવા અહીં ક્લિક કરો

જગ્યાનું નામ : Name of Place

CSA MANAGER
પ્રોડક્શન ઈનચાર્જ
ટ્રેઇની, હેલ્પર
સિક્યોરિટી ગાર્ડ,
ટ્રેઈની ઓપરેટર
ઓપરેટર
ઓપરેટર

એજ્યુકેશન લાયકાત : Education Qualification

  • 10 પાસ, 12 પાસ, ગ્રેજ્યુએટ, બી.એ, ડિપ્લોમા, ITI

ઉંમર : Age Limit

  • 18 થી 40 વર્ષ

આ પણ વાંચો : ONGC Mehsana Recruitment 2024: ONGC મહેસાણા ભરતી 2024: જુનિયર કન્સલ્ટન્ટ અને એસોસિયેટ કન્સલ્ટન્ટની પોસ્ટ માટે ભરતી, જાણો કેવી રીતે અરજી કરશો

પાટણ ભરતી માટે અરજી કેવી રીતે કરવી : Patan Rojgar Bharti Melo 2024 How to Apply

  • ભરતી મેળો ઈન્ટરવ્યું સ્થળ : ઔઘોગીક તાલીમ સંસ્થા( આઇ.ટી.આઇ) સિદ્ધપુર, તા.સિદ્ધપૂર, જિ.પાટણ
  • ભરતી મેળો તારીખ 17/07/2024 ના રોજ સમય સવારે 10:00 કલાકે

મહત્વપૂર્ણ લિંક : Important Links

મહત્વની તારીખો : Important Dates

  • ભરતી મેળો તારીખજુલાઈ 19, 2024

Leave a Comment