Rajpipla Nagarpalika Recruitment 2024 : રાજપીપળા નગરપાલિકા ભરતી 2024 આવી ભરતીની જાહેરાત ઇચ્છુક ઉમેદવારો માટે નોકરીની ઉત્તમ તક રાજપીપળા નગરપાલિકા દ્વારા ઇન્ટરનલ ઓડીટર,ટેક્ષ રીકવરી કારકુન, કેશિયર કમ કલાર્ક, સેકન્ડ વાયરમેન, વોટર વર્કસ ઇન્સ્પેકટર અને સીનીયર સર્વેયર પોસ્ટ માટે કરાર આધારિત ભરતી કરવા માટે અરજીઓ મંગાવવામાં આવે છે. લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે. તમે અન્ય વિગતો શોધી શકો છો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે નીચે આપેલ છે. નવીનતમ અપડેટ્સ મેળવવા માટે નિયમિતપણે gujartinformation.in તપાસતા રહો
રાજપીપળા નગરપાલિકા ભરતી 2024– Rajpipla Nagarpalika Recruitment 2024
સંસ્થા | રાજપીપળા નગરપાલિકા |
પોસ્ટ નામ | વિવિધ પોસ્ટ્સ |
કુલ જગ્યાઓ | 06 |
જોબ લોકેશન | રાજપીપળા |
છેલ્લી તારીખ | 17 ઓગસ્ટ 2024 |
એપ્લિકેશન મોડ | ઓફલાઈન |
રાજપીપળા નગરપાલિકા ભરતી 2024, જગ્યાનું નામ, જગ્યાની સંખ્યા, પગાર ધોરણ, શૈક્ષણિક લાયકાત, સંપૂર્ણ વિગતો
અ.નં | જગ્યાનું નામ | જગ્યાની સંખ્યા | પગાર ધોરણ | શૈક્ષણિક લાયકાત |
---|---|---|---|---|
1. | ઈન્ટરનલ ઓડીટર | 1 | 5000-150-8000 | કોમર્સ ગ્રેજ્યુએટ બીજા વર્ગ સાથે પાસ અને સરકારશ્રીની પ્રવર્તમાન જોગ્યાઈ અનુસાર કોમ્પ્યુટરની પરીક્ષા પાસ |
2. | ટેક્ષ રીકવરી કારકુન | 1 | 3050-753950-804590 | ગ્રેજયુએટ અને અને સરકારશ્રીની પ્રવર્તમાન જોગ્યાઈ અનુસાર કોમ્પ્યુટરની પરીક્ષા પાસ |
3. | કેશિયર કામ ક્લાર્ક | 1 | 3050-75-3950-80-4590 | કોમર્સ ગ્રેજ્યુએટ અને સરકારશ્રીની પ્રવર્તમાન જોગ્યાઈ અનુસાર કોમ્પ્યુટરની પરીક્ષા પાસ |
4. | સેકન્ડ વાયરમેન | 1 | 3050-75-3950-80-4590 | ધોરણ-૧૨ પાસ આઈ.ટી. આઈ સેકન્ડ ક્લાસ વાયરમેનનો કોર્ષ ડીપ્લોમાં |
5. | વોટર વર્કસ ઇન્સ્પેક્ટર | 1 | 45500-125-7000 | ડીપ્લોમાં સિવિલ ઈજનેર અથવા ડીપ્લોમાં ઇન મીકેનીકલ ઈજનેર માન્ય યુનીવર્સીટીની ડીગ્રી અને અને સરકારશ્રીની પ્રવર્તમાન જોગ્યાઈ અનુસાર કોમ્પ્યુટરની પરીક્ષા પાસ |
6. | સીનીયર સર્વેયર | 1 | 5000-150-8000 | ડીપ્લોમાં સિવિલ ઈજનેર અથવા ડીપ્લોમાં ઈન મીકેનીકલ ઈજનેર માન્ય યુનીવર્સીટીની ડીગ્રી અને અને સરકારશ્રીની પ્રવર્તમાન જોગ્યાઈ અનુસાર કોમ્પ્યુટરની પરીક્ષા પાસ |
Rajpipla job vacancy 2024 પસંદગી પ્રક્રિયા
- ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે.
આ પણ વાંચો: GSPHC Recruitment 2024: ગુજરાત સ્ટેટ પોલીસ હાઉસિંગ કોર્પોરેશન લિમિટેડ દ્વારા 36 પદો પર ભરતી
રાજપીપળા નગરપાલિકા ભરતીમાં કેવી રીતે અરજી કરવી?
- લાયક ઉમેદવારો તેમની અરજી અને જરૂરી દસ્તાવેજો જાહેરાતમાં આપેલા સરનામે મોકલી શકે છે.
નોંધ: ઉમેદવારોને અરજી કરતા પહેલા સત્તાવાર સૂચના વાંચવાનું સૂચન કરવામાં આવે છે.
આ પણ વાંચો: ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી, અરજી કરવાની છેલ્લી તારીખ 22 જુલાઈ 2024
મહત્વપૂર્ણ લિંક
Rajpipla nagarpalika recruitment 2024 notification ડાઉનલોડ કરવા | અહીં ક્લિક કરો |
મહત્વની તારીખો
- અરજીની છેલ્લી તારીખઓગસ્ટ 17, 2024