Ration Card e-KYC 2024: રેશનકાર્ડમાં ઈ-કેવાઇસી કરો ઘરે બેઠા, નહીં કરો તો મફત અનાજ થઈ જશે બંધ, જાણો કેવી રીતે કરાવશો,આ ડોક્યુમેન્ટસની રહેશે જરૂર

Ration Card e-KYC 2024: રાશનકાર્ડ યોજના હેઠળ રાશનકાર્ડ ધારકોને તેમના ઇ-કેવાયસી અપડેટ કરવા માટે એક મહિનાનો સમય આપવામાં આવ્યો હતો. જેના માટે છેલ્લી તારીખ 30 જૂન, 2024 નક્કી કરવામાં આવી છે. જે હવે 30 સપ્ટેમ્બર 2024 સુધી લંબાવી દેવામાં આવી છે. તો તમારે પણ યોગ્ય પ્રોસેસથી શક્ય તેટલું જલ્દી ઇ-કેવાયસી કરાવવું જોઈએ. તો જાણો કયા ડોક્યુમેન્ટ્સની જરૂર રહેશે.

કોઈપણ મુશ્કેલી અને વિક્ષેપ વિના Ration Card યોજનાનો લાભ મેળવવા માટે , તમારા Ration Card E KYC કરાવવું ફરજિયાત છે . Ration Cardમાં સમાવિષ્ટ તમામ સભ્યોનું કેવાયસી હોવું જોઈએ. કોઈપણ સભ્ય કે જેનું કેવાયસી પૂર્ણ થયું નથી તે રાશન મેળવવાનું બંધ કરી શકે છે. તેથી, પહેલા તમારા Ration Cardમાં સમાવિષ્ટ તમામ સભ્યોની KYC સ્થિતિ તપાસો અને જો કોઈ સભ્યનું KYC ન થયું હોય તો તેને ચોક્કસપણે અપડેટ કરાવો.

શા માટે કરાવાય છે ઈ-કેવાયસી : Ration Card e-KYC 2024

  • દેશમાં ઘણા એવા રેશનકાર્ડ ધારકો છે જેમના પરિવારના સભ્યનું અવસાન થયું છે અને તેમના નામે પણ રાશન લેવામાં આવી રહ્યું છે. આ કારણોસર આવા પરિવારના સભ્યોના નામ રેશન કાર્ડમાંથી દૂર કરવા માટે ઇ-કેવાયસી કરવામાં આવી રહી છે.

કયા ડોક્યુમેન્ટ્સની રહેશે જરૂર

  1. આધાર કાર્ડ
  2. રાશન કાર્ડ
  3. રાશન દુકાનદાર નંબર
  4. આવક પ્રમાણપત્ર
  5. જાતિ પ્રમાણપત્ર
  6. સરનામાનો પુરાવો
  7. પાન કાર્ડ
  8. ફોટો
  9. પરિવારના તમામ સભ્યોના નામ
  10. પરિવારના મોભીનું નામ

આ પણ વાંચો : Dr. Ambedkar Awas Yojana 2024: ડૉ આંબેડકર આવાસ યોજના, મકાન બનાવવા માટે 1,20,000/- ની સહાય મળશે, જાણો કેવી રીતે અરજી કરશો?

રાશનકાર્ડ અને ઈ કેવાયસી કેવી રીતે કરવું?

  • રાશનકાર્ડ ઈ કેવાયસી ની બે પદ્ધતિઓ છે જેના દ્વારા કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરી શકાય છે

પ્રથમ પ્રક્રિયા : CSC જન સેવા કેન્દ્ર દ્વારા

  • રાશનકાર્ડ ધારકો ઓનલાઈન માધ્યમથી ઈ કેવાયસી પ્રક્રિયા કરી શકે છે
  • આ માટે કાર્ડ ધારકે પહેલા સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત સીએસસી પબ્લિક સર્વિસ સેન્ટર પર જવું પડશે
  • સીએસસી જનસેવા કેન્દ્રમાંથી માહિતી લીધા પછી કાર્ડ ધારક કે તેના દસ્તાવેજો સબમીટ કરાવવાના રહેશે
  • ત્યાર પછી જાહેર સેવા કેન્દ્ર ઓનલાઇન માધ્યમથી ઈ કેવાયસી પ્રક્રિયા પૂર્ણ થશે
  • આ માટે જન સેવા કેન્દ્રમાંથી વ્યક્તિ પહેલા રાશનકાર્ડની સત્તાવાર વેબસાઈટ પર જાવો
  • આ વેબસાઈટ પર રાશન કાર્ડ ઈ કેવાયસી બટન પર ક્લિક કરવાથી કાર્ડ ધારક ની તમામ માહિતી અપડેટ થઈ જશે

બીજી પ્રક્રિયા : રાશનકાર્ડ ડીલર દ્વારા ઈ કેવાયસી

  • રાશન કાર્ડ અપડેટ કરવાની બીજી સૌથી સરળ રીતે રાશનકાર્ડ ડીલર દ્વારા ઈ કેવાયસી કરાવવાની છે
  • આ માટે તમારે સૌથી પહેલા રાશનકાર્ડ ડીલર પાસે જવું પડશે જેની પાસેથી તમારી ઈ કેવાયસી સંબંધી દસ્તાવેજો વિશે માહિતી મેળવવાની રહેશે
  • ત્યાર પછી તમામ દસ્તાવેજો રાશનકાર્ડ ડીલરને આપો
  • રાશનકાર્ડ ડીલર દસ્તાવેજો ના આધારે તમામ રાશનકાર્ડ એ કહેવાય સિંહ પ્રક્રિયા પૂર્ણ કરશે

આ પણ વાંચો : Palak Mata Pita Yojana: પાલક માતા પિતા યોજના મા દર મહિને મળે છે રૂ. 3000 ની સહાય

રેશનકાર્ડ KYC સ્ટેટસ કેવી રીતે ચેક કરવું? ration card e-kyc online

જો તમે તમારું રેશનકાર્ડ એ કેવાયસી પર કરાવ્યું છે અને તમે તેની સ્થિતિ તપાસવા માંગો છો તો નીચે આપેલ તમામ પગલાં અને પ્રક્રિયા અનુસરો

  • તમારા રેશનકાર્ડ નું સ્ટેટસ ચેક કરવા માટે સૌથી પહેલા તમારે તમારા મોબાઈલ નંબર ફોનમાં મેરા રાસન એપ ઇન્સ્ટોલ કરવી પડશે
  • મેરા રાસન એપ ઇન્સ્ટોલ કર્યા બાદ
  • એપ ઓપન કર્યા પછી તમારે તમારા મોબાઈલ નંબરની સાઇન અપ કરવું પડશે
  • સાઇન અપ કર્યા પછી તમારી સામે એક નવું પેજ ખુલશે
  • હવે તમે તે હોમપેજ માં જોશો
  • આધાર સીડીંગ નો વિકલ્પ દેખાશે તમારે તે વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે
  • તે વિકલ્પ પર ક્લિક કર્યા પછી તમારી સામે એક નવું પેજ ખુલશે હવે તમારે તમારા આધાર કાર્ડ અથવા તમારા રેશનકાર્ડ નંબરની મદદથી તે પેજમાં લોગીન કરવું પડશે
  • સાઇન અપ કર્યા પછી હવે બધી માહિતી તમને સ્પષ્ટપણે દેખાશે જ કે જુઓ આધાર કાર્ડ સીડિંગ ના સ્ટેટસમાં તમારા આધાર કાર્ડમાં તમામ સભ્યોના નામની આગળ હાલ લખવામાં આવશે તો તમારા બધા સભ્યોની કહેવાય છે થઈ ગઈ છે અને જો કોઈ સભ્યો માં તમને વ્યક્તિના નામની આગળ નો લખેલું જોવા મળે તો તેનું કહેવાય છે હજુ અપડેટ થયું નથી અને તમારે તરત જ જઈને તેનું કહેવાય છે અપડેટ કરાવવું પડશે
  • તમે ઉપર આપેલા તમામ એપ્સ ને અનુસરીને તમારી કેવાયસી સ્ટેટસ ખૂબ જ સરળતાથી ચેક કરી શકો છો

મહત્વપૂર્ણ લિંક

સત્તાવાર વેબસાઇટ : અહીં ક્લીક કરો 

 નોંધઃ મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.

Leave a Comment

Whatsapp ગૃપમાં જોડાઓ!