Reserve Bank of India (RBI) Recruitment 2023

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ભરતી 2023

RBI દ્વારા 450 જગ્યાઓ પર ભરતી: RBI દ્વારા ભરતી બહાર પડી છે અને તેના માટેની અરજી તમે નીચેની લીંક ઉપરથી કરી શકો છો. આ ભરતીની તમામ માહિતી નીચે પોસ્ટમાં આપેલી છે. ભરતી વિશે વધારે જાણકારી જેવી કે પગાર ધોરણ, ઉમર ધોરણ, શૈક્ષણિક લાયકાત, અનુભવ, પરીક્ષા સિલેબસ, અરજી કેવી રીતે કરવાની રહેશે?, કઈ તારીખ પહેલા અરજી કરવાની રહેશે? જેવી તમામ માહિતી માટે આ પોસ્ટ પુરી વાંચો.

કુલ કેટલી જગ્યાઓ પર ભરતી બહાર પડી છે? Reserve Bank of India (RBI) Recruitment 2023

  • કુલ 450 જગ્યા પર ભરતી બહાર પડી છે.

કઈ કઈ પોસ્ટ પર ભરતી બહાર પડી છે? Reserve Bank of India (RBI) Recruitment 2023

  • આસિસ્ટંટ ની જગ્યા પર ભરતી બહાર પડી છે.

આ પણ વાંચો : ગુજરાત હોમગાર્ડ ભરતી ૨૦૨૩ માટે અહી ક્લિક કરો

લાયકાત શું જોઈએ? Reserve Bank of India (RBI) Recruitment 2023

  • ઓછામાં ઓછા 50% માર્ક્સ (SC/ST/PwBD ઉમેદવારો માટે પાસ વર્ગ) અને PC પર વર્ડ પ્રોસેસિંગનું જ્ઞાન સાથે કોઈપણ વિદ્યાશાખામાં ઓછામાં ઓછી સ્નાતકની ડિગ્રી.
  • ભૂતપૂર્વ સૈનિક વર્ગના ઉમેદવાર (ભૂતપૂર્વ સૈનિકોના આશ્રિતો સિવાય) ક્યાં તો માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી સ્નાતક હોવા જોઈએ અથવા સશસ્ત્ર દળોની મેટ્રિક અથવા તેની સમકક્ષ પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ અને ઓછામાં ઓછા 15 વર્ષ સંરક્ષણ સેવા પ્રદાન કરેલ હોવી જોઈએ.
  • ચોક્કસ ભરતી કાર્યાલયમાં પોસ્ટ માટે અરજી કરતા ઉમેદવારો રાજ્ય/ભરતી કચેરી હેઠળ આવતા કોઈપણ રાજ્યની ભાષા (એટલે ​​​​કે, વાંચવા, લખવા, બોલતા અને સમજતા) ભાષામાં નિપુણ હોવા જોઈએ.
  • શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.

ઉમર ધોરણ કેટલું જોઈએ? Reserve Bank of India (RBI) Recruitment 2023

  • ન્યૂનતમ – 20 વર્ષ
  • મહત્તમ – 28 વર્ષ
  • ઉંમર છૂટછાટ: નિયમો અનુસાર

આ પણ વાંચો : સમગ્ર શિક્ષા અંતર્ગત વિવિધ જગ્યા માટે ભરતીની જાહેરાત માટે અહી ક્લિક કરો

એપ્લિકેશન ફી Reserve Bank of India (RBI) Recruitment 2023

  • સામાન્ય / OBC / EWS: 450/-
  • SC/ST : 50/-
  • ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, નેટ બેન્કિંગ દ્વારા પરીક્ષા ફી ચૂકવો અથવા E ચલણ મોડ દ્વારા પરીક્ષા ફી ચૂકવો

Salary : Reserve Bank of India (RBI) Recruitment 2023

  • આ માહિતિ માતે ઓફિશિયલ નોતિફ્કેશન વંચો.

આ પણ વાંચો : આધારકાર્ડમાં ઘરે બેઠા સુધારો કરવા અહી ક્લિક કરો

ઉમેદવારની પસંદગી કઈ રીતે થશે?

  • ઉમેદવારની લેખિત પરીક્ષા દ્વારા પસંદગી કરવામાં આવશે.

અરજી કેવી રીતે કરવી?

  • ઓનલાઇન અરજી કરવાની રહેશે.

અરજી કરવાની છેલ્લી તારીખ

  • છેલ્લી તારીખ : 04/10/2023

મહત્વપૂર્ણ લિંંક

Leave a Comment

Whatsapp ગૃપમાં જોડાઓ!