RRC CR એપ્રેન્ટિસ ભરતી 2023 : રેલવેના વિવિધ એકમોમાં 2409 એપ્રેન્ટિસની ભરતી માટે જાહેરાત કરી છે. લાયક ઉમેદવારો RRC CR એપ્રેન્ટિસ ભરતી 2023 માટે વેબસાઇટ rrccr.com પરથી 29મી ઑગસ્ટ 2023થી ઑનલાઇન ફોર્મ ભરી શકે છે. રેલવે એપ્રેન્ટિસ ભરતી 2023 સંબંધિત તમામ વિગતો નીચે આપેલ છે.
RRC CR Apprentice Recruitment 2023
ભરતી કરનાર સંસ્થા | રેલવે રેક્રુમેન્ટ સેલ, સેંટ્રલ રેલવે |
પોસ્ટનું નામ | એપ્રેન્ટીસ |
કુલ જગ્યા | ૨૪૦૯ |
નોકરીનું સ્થળ | સમગ્ર ભારત |
અરજી કરવાની પધ્ધતિ | ઓનલાઈન |
ઓફિશિયલ વેબસાઈટ | https://rrccr.com |
પોસ્ટ
- એપ્રેન્ટીસ
કુલ જગ્યા
- 2409
લાયકાત
- ૧૦ પાસ તેમજ આઈ.ટી.આઈ પાસ કરેલુ હોવું જોઈએ
વય મર્યાદા
- ૧૫ થી ૨૪ વર્ષ.
- વય મર્યાદાની વધુ વિગત માટે ઓફિશિયલ નોટીફિકેશન વાંચો
એપ્લિકેશન ફી
- General/ OBC/ EWS Rs. 100/-
- SC/ST/PwD/Female Rs. 0/-
પગાર
- નિયમ મુજબ પગાર તેમજ અન્ય ભથ્થા ચુકવવામાં આવશે.
- પગારની વધુ વિગત માટે ઓફિશિયલ નોટીફિકેશન વાંચો
પસંદગી પ્રક્રિયા
- 10મા ધોરણના માર્કસ અને ITI માર્કસના આધારે ઉમેદવારોની શોર્ટલિસ્ટિંગ
- ડોક્યુમેન્ટ ચકાસણી
- મેડીકલ એક્ઝામિનેશન
અરજી કેવી રીતે કરવી?
- સૌપ્રથમ તમારે ઓફિશિયલ વેબસાઈટ https://rrccr.com/ ઓપન કરવી.
- ત્યારબાદ જાહેરાતમાં જઈ એપ્લીકેશન ફોર્મ ભરવાનું રહેશે.
- જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવા.
- એપ્લિકેશન ફી જો લાગુ પડતી હોય તો ભરવી.
- ત્યારબાદ ફોર્મ સબમીટ કરી પ્રિન્ટ કાઢી લેવી.
મહત્વપૂર્ણ લિંક
ઓફિશિયલ નોટીફિકેશન ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો.
ઓનલાઈન અરજી કરવા અહિ ક્લિક કરો.
મહત્વપૂર્ણ તારીખ
ફોર્મ ભરવાનુ શરૂ તારીખ : ૨૯-૦૮-૨૦૨૩
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : ૨૮-૦૯-૨૦૨૩