સમગ્ર શિક્ષા અંતર્ગત ભરતી 2023 SSA Recruitment Gujarat 2023
ગુજરાત રાજ્યમાં સમગ્ર શિક્ષા અંતર્ગત જિલ્લા કક્ષાએ વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામા આવી છે. ઉમેદવારે અરજી કરતા પહેલા નીચે આપેલ આવશ્યક લાયકાત, વય મર્યાદા, અનુભવ, નિમણૂકનો પ્રકાર અને મહેનતાણાં અંગેની સુચનાઓ વાંચી લેવી. યોગ્ય લાયકાત ધરાવનાર ઉમેદવાર ઓનલાઈન અરજી કરી શકશે.
સમગ્ર શિક્ષા અંતર્ગત ભરતી 2023
સંસ્થાનું નામ | સમગ્ર શિક્ષા અભિયાન |
પોસ્ટનું નામ | વિવિધ |
કુલ જગ્યા | ૫૨ |
અરજીનો પ્રકાર | ઓનલાઈન |
ઓફિશિયલ વેબસાઈટ | https://www.ssagujarat.org/ |
SSA Recruitment Gujarat 2023
ગુજરાત હોમગાર્ડ ભરતી માટે અહી ક્લિક કરો
પોસ્ટનું નામ અને ખાલી જગ્યાઓ SSA Recruitment Gujarat 2023
૧ | પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર સેકન્ડરી એજ્યુકેશન | ૧૪ |
૨ | મદદનીશ જિલ્લા કો-ઓર્ડિનેટર : ક્વોલીટી એજ્યુકેશન એન્ડ મોનીટરીંગ (ટીચર્સ ટ્રેનિંગ) | ૦૨ |
૩ | મદદનીશ જિલ્લા કો-ઓર્ડિનેટર : ગર્લ્સ એજ્યુકેશન (ફક્ત મહિલા ઉમેદવાર અરજી કરવી.) | ૦૯ |
૪ | મદદનીશ જિલ્લા કો-ઓર્ડિનેટર : જિલ્લા હિસાબી અધિકારી | ૦૦ |
૫ | મદદનીશ જિલ્લા કો-ઓર્ડિનેટર : એમ.આઈ.એસ | ૦૪ |
૬ | મદદનીશ જિલ્લા કો-ઓર્ડિનેટર : અલ્ટરનેટીવ સ્કૂલીંગ/એક્સેસ, રીટેન્શન એન્ડ વોકેશનલ એજ્યુકેશન | ૦૧ |
૭ | મદદનીશ જિલ્લા કો-ઓર્ડિનેટર : આઈઈડી કો-ઓર્ડિનેટર | ૦૩ |
૮ | એડીશનલ મદદનીશ જિલ્લા કો-ઓર્ડિનેટર : ગર્લ્સ એજ્યુકેશન (કેજીબીવી) (ફક્ત મહિલા ઉમેદવાર અરજી કરવી.) | ૦૫ |
૯ | હિસાબનીશ(બિન નિવાસી) (કેજીબીવી/બોઈઝ હોસ્ટેલ) (ફક્ત મહિલા ઉમેદવાર અરજી કરવી.) | ૧૪ |
પગાર
૧ | પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર સેકન્ડરી એજ્યુકેશન | ૨૦૦૦૦/- |
૨ | મદદનીશ જિલ્લા કો-ઓર્ડિનેટર : ક્વોલીટી એજ્યુકેશન એન્ડ મોનીટરીંગ (ટીચર્સ ટ્રેનિંગ) | ૧૬૫૦૦/- |
૩ | મદદનીશ જિલ્લા કો-ઓર્ડિનેટર : ગર્લ્સ એજ્યુકેશન (ફક્ત મહિલા ઉમેદવાર અરજી કરવી.) | ૧૬૫૦૦/- |
૪ | મદદનીશ જિલ્લા કો-ઓર્ડિનેટર : જિલ્લા હિસાબી અધિકારી | ૧૬૫૦૦/- |
૫ | મદદનીશ જિલ્લા કો-ઓર્ડિનેટર : એમ.આઈ.એસ | ૧૬૫૦૦/- |
૬ | મદદનીશ જિલ્લા કો-ઓર્ડિનેટર : અલ્ટરનેટીવ સ્કૂલીંગ/એક્સેસ, રીટેન્શન એન્ડ વોકેશનલ એજ્યુકેશન | ૧૬૫૦૦/- |
૭ | મદદનીશ જિલ્લા કો-ઓર્ડિનેટર : આઈઈડી કો-ઓર્ડિનેટર | ૧૬૫૦૦/- |
૮ | એડીશનલ મદદનીશ જિલ્લા કો-ઓર્ડિનેટર : ગર્લ્સ એજ્યુકેશન (કેજીબીવી) (ફક્ત મહિલા ઉમેદવાર અરજી કરવી.) | ૧૩૦૦૦/- |
૯ | હિસાબનીશ(બિન નિવાસી) (કેજીબીવી/બોઈઝ હોસ્ટેલ) (ફક્ત મહિલા ઉમેદવાર અરજી કરવી.) | ૮૫૦૦/- |
AMC: અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા MPHW,FHW અને અન્ય 1027 જગ્યાઓ ની ભરતી માટે અહી ક્લિક કરો
આવશ્યક લાયકાત
- અલગ અલગ જગ્યા માટે અલગ અલગ લાયકાત હોઈ જેની વિગતે માહીતી માટે નીચે આપેલ લિંક પરથી ઓફિશિયલ નોટીફિકેશન ડાઉનલોડ કરવી.
અરજી કેવી રીતે કરવી?
- સૌપ્રથમ ઉમેદવારે ઓફિશિયલ વેબસાઈટ https://www.ssagujarat.org/ ઓપન કરવાની રહેશ.
- ઉમેદવારે ઓનલાઈન અરજી કરવા પ્રથમ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે જેમાં ઉમદવારે પોતાનું નામ, માતાનું નામ, જન્મતારીખ, ઈમેલ, મોબાઈલ નંબર, પાસવર્ડ ઉમેદવારનો તાજેતરનો ફોટો અને સહીનો નમૂનો 200kb થી વધે નહી તે રીતે સ્કેન કરી અપલોડ કરવાના રહેશે.
- રજીસ્ટ્રેશન ફોર્મમાં આપેલ ઈમેલ એડ્રેસ પર એકાઉન્ટ એક્ટિવ કરવા અંગેનો ઈમેલ આવશે. જેમાં Click Here to Activate પર ક્લિક કરવાથી આપનું રજીસ્ટર કરેલ એકાઉન્ટ એક્ટિવેટ થશે.
- ત્યારબાદ લોગીન થઈ જે તે જગ્યા સામે એપ્લાય બટન પર ક્લિક કરી અરજી કરવાની રહેશે.
મહત્વપૂર્ણ લિંક
ઓફિશિયલ નોટીફિકેશન ડાઉનલોડ કરવા | અહી ક્લિક કરો |
ઓફિશિયલ વેબસાઈટ પર જવા | અહી ક્લિક કરો |
અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા | અહી ક્લિક કરો |
અમારા ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવા | અહી ક્લિક કરો |
મહત્વપૂર્ણ તારીખ
- ઓનલાઈન અરજી કરવાની તારીખ : ૧૪-૦૯-૨૦૨૩
- ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ : ૨૩-૦૯-૨૦૨૩