SSC CHSL Recruitment 2023; SSC CHSL ભરતી, ક્લાર્કની 1600 જગ્યાઓ પર ભરતી

SSC CHSL 2023; સ્ટાફ સિલેકશન કમિશન (SSC) દ્વારા ક્લાર્ક, ડેટા એન્ટ્રી ઓપરેટર અને બીજી વિવિધ જગ્યાઓ ભરવા માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ધોરણ ૧૨ પાસ ઉમેદવાર અરજી કરી શકશે. તમામ વિગતો નીચે આપેલ છે જે ધ્યાનથી વાંચીને ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. ઓનલાઈન ફોર્મ ભરવાની લિંક નીચે આપેલ છે.

SSC CHSL 2023

જાહેરાત પાડનાર સંસ્થાસ્ટાફ સિલેક્શન કમિશન
પોસ્ટનું નામક્લાર્ક અને અન્ય જગ્યા
કુલ જગ્યાઓ૧૬૦૦
અરજી પ્રક્રિયાઓનલાઈન
ઓફીશિયલ વેબસાઈટssc.nic.in

શૈક્ષણિક લાયકાત

ડેટા એન્ટ્રી ઓપરેટરગણિત વિષય સાથે ૧૨ સાયન્સ બોર્ડમાંથી પાસ કરેલું હોવું જોઈએ.
લોઅર ડિવિઝનલ ક્લાર્ક અને અન્ય પોસ્ટમાન્ય બોર્ડમાંથી ધોરણ ૧૨ અથવા તેને સમકક્ષ કોર્ષ પાસ કરેલો હોવો જોઈએ.

ઉંમર મર્યાદા

  • ૧૮ થી ૨૭

અરજી ફી

SC/ST/PWD/ESMકોઈ ફી નથી.
અન્ય તમામ કેટેગરીરુ.૧૦૦/-

પસંદગી પ્રક્રિયા

  • કોમ્પ્યુટર આધારીત પરીક્ષા દ્વારા પસંદગી કરવામાં આવશે.

મહત્વની લિંક

ઓફિશિયલ જાહેરાત વાંચવા અહી ક્લિક કરો
ઓનલાઈન ફોર્મ ભરવાઅહી ક્લિક કરો
વોટ્સએપ ગૃપ જોઇન કરો અહિ ક્લિક કરો

મહત્વની તારીખો

ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ૦૯/૦૫/૨૦૨૩ થી ૦૮/૦૬/૨૦૨૩
ફી ભરવાની છેલ્લી તારીખ (ઓનલાઈન)૧૦/૦૬/૨૦૨૩
ઓનલાઈન ચલણ ભરવાની છેલ્લી તારીખ૧૨/૦૬/૨૦૨૩
પરીક્ષા તારીખઓગસ્ટ, ૨૦૨૩

Leave a Comment

Whatsapp ગૃપમાં જોડાઓ!