સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા ભરતી બહાર પડી છે અને તેના માટેની અરજી તમે નીચેની લીંક ઉપરથી કરી શકો છો. આ ભરતીની તમામ માહિતી નીચે પોસ્ટમાં આપેલી છે. ભરતી વિશે વધારે જાણકારી જેવી કે પગાર ધોરણ, ઉમર ધોરણ, શૈક્ષણિક લાયકાત, અનુભવ, પરીક્ષા સિલેબસ, અરજી કેવી રીતે કરવાની રહેશે?, કઈ તારીખ પહેલા અરજી કરવાની રહેશે? જેવી તમામ માહિતી માટે આ પોસ્ટ પુરી વાંચો.
કુલ જગ્યા
- 6162
પોસ્ટ
- એપ્રેંટિસ અને અન્ય
લાયકાત
- ગ્રેજ્યુએશન અને એપ્રેંટિસની લગતો અભ્યાસ
વય મર્યાદા
- ઉમેદવારની ઉમર 20 વર્ષથી 28 વર્ષ વચ્ચે હોવી જોઈએ.
- વયમર્યાદાની વધારે માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.
એપ્લિકેશન ફી
- એપ્રેંટીસ માટે : જનરલ/ OBC/EWS: રૂ. 300/-
- બીજી પોસ્ટ માટે: વધારે માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.
પગાર
- એપ્રેંટિસ માટે: 15,000/-
- અન્ય પોસ્ટ માટે : જાહેરાત વાંચો
પસંદગી પ્રક્રિયા
- ઓનલાઈન પરીક્ષા
નોકરીનું સ્થળ
- ઓલ ઈન્ડિયા જોબ
અરજી કેવી રીતે કરવી?
- અરજી કરવા માટે ઉમેદવારોએ ઓફિશિયલ વેબસાઇટ પર જઈ ફોર્મ ભરી શકાશે.
અરજી કરવાની છેલ્લી તારીખ
- એપ્રેન્ટિસ પોસ્ટ્સ માટે: 21-09-2023
- અન્ય પોસ્ટ્સ માટે: 22-09-2023
મહત્વપૂર્ણ લિંક
- એપ્રેંટીસ પોસ્ટના નોટિફિકેશન માટે ; અહી ક્લિક કરો
- ઓનલાઈન અરજી કરવા : અહી ક્લિક કરો
- અન્ય પોસ્ટના નોટિફિકેશન માટે: અહી ક્લિક કરો
- બીજી પોસ્ટ માટે એપ્લાય કરવા: અહી ક્લિક કરો