ધોરણ 10 રિઝલ્ટ બાબત : ક્યારે આવશે રીઝલ્ટ ધોરણ 10 રીઝલ્ટ ઓનલાઈન જુઓ Std 10 Result gujarat 2023

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ-2023માં લેવાયેલી ધોરણ-10 અને 12ની પરીક્ષામાંથી ધોરણ-12 સાયન્સનું રિઝલ્ટ પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે. ત્યારે હવે માત્ર ધોરણ-10 અને ધોરણ-12 સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ પ્રસિદ્ધ કરવાનું બાકી છે. જોકે સામાન્ય પ્રવાહના અમુક વિષયના મધ્યસ્થ મૂલ્યાંકન માટે શિક્ષકો મળતા નહી હોવાથી કામગીરી થોડી ડિલે થવા પામી છે.

ધોરણ 10 રીઝલ્ટ બાબતે મહત્વપૂર્ણ સમાચાર (GSEB STD 10th Result 2023) : માર્ચ 2023 માં જ ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષાઓ લેવાઈ હતી, જેના રીઝલ્ટને લઈને શિક્ષણ બોર્ડે તૈયારી આરંભી દીધી છે. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 ના વિધાર્થીઓના પરિણામ જાહેર કરવા માટેની કામગીરી પુરજોશમાં શરૂ કરી દીધી છે. 

ધોરણ 10 રિઝલ્ટ બાબત 2023

પોસ્ટનું નામધોરણ 10 રિઝલ્ટ બાબત 2023
બોર્ડનું નામગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ
પરિક્ષા આપનાર વિદ્યાર્થીઓની સંખ્યા118696
પરિણામનું નામધોરણ 10 રિઝલ્ટ
પરિણામની તારીખછેલ્લા વીકમાં ધોરણ-10નું
ઓફિશિયલ વેબસાઈટwww.gseb.org

ધોરણ 10 નું રીઝલ્ટ ક્યારે આવશે?

ધોરણ 10 નું રીઝલ્ટ 2023: ધોરણ 12 માટેના વિજ્ઞાન પ્રવાહનું રીઝલ્ટ પહેલા જાહેર કરવામાં આવે તેવી સંભાવના છે. આ મેના પહેલા અથવા બીજા અઠવાડિયામાં થઈ શકે છે. ધોરણ 12 માટે સામાન્ય પ્રવાહ મેના અંતિમ તબક્કામાં જાહેર કરવામાં આવી શકે છે, જ્યારે ધોરણ 10 રીઝલ્ટ જૂનના પ્રારંભિક અઠવાડિયા પછી બહાર આવી શકે છે.

GSEB SSC 10th Results 2023: પરંતુ હાલમાં ધોરણ-12 સામાન્ય પ્રવાહ અને ધોરણ-10ના વિદ્યાર્થીઓની ઉત્તરવહીના મૂલ્યાંકનની કામગીરી પૂર્ણ થઇ ગઇ છે. જ્યારે હાલમાં રિઝલ્ટ તૈયાર કરવાની કામગીરી ચાલી રહી છે. તેમાં રેન્ડમલી રિઝલ્ટની ચકાસણી તેમજ ઉત્તરવહીની ચકાસણી સહિતની કામગીરી કરવામાં આવી રહી છે.

શિક્ષણ બોર્ડ દ્રારા ધોરણ-10 અને ધોરણ 12 ના વિદ્યાર્થીઓના પરિણામમાં કોઈ જ પ્રકારની ભુલ રહે નહિ તે માટે ખાસ થ્રી-લેયરની ચકાસણી કરવામાં આવી રહી છે. ચકાસણીની કામગીરી પૂર્ણ કર્યા બાદ માર્કશીટ તૈયાર કરવાની કામગીરી કરાશે. આથી તેના માટે અંદાજે પંદરેક દિવસ જેટલો સમય લાગશે. જેને પરિણામે ધોરણ-૧૦ નું પરિણામ ચાલુ માસના છેલ્લા વીકમાં પ્રસિધ્ધ કરાશે. જ્યારે ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહનુંં પરિણામ જૂનના પ્રથમ વીકમાં પ્રસિધ્ધ કરાય તેમ શિક્ષણ બોર્ડના માહિતગાર સુત્રોએ જણાવ્યુ છે.

આ રીતે જાણો તમારું રિઝલ્ટ :

  • ગુજરાત બોર્ડની સત્તાવાર વેબસાઈટ www.gseb.org પર જાવ.
  • હોમ પેજ પર GSEB ગુજરાત બોર્ડ રિઝલ્ટ 2023 (ધોરણ 10 અને ધોરણ 12) પર ક્લિક કરો
  • રિઝલ્ટ ચેક કરવા માટે તમારો સીરિયલ નંબર એડ કરવાનો રહેશે
  • જે બાદ સબમિટ બટન પર ક્લિક કરવાથી તમારું રિઝલ્ટ સ્ક્રીન પર જોવા મળશે. જેને ડાઉનલોડ પણ કરી શકો છો.
  • તમારું વર્ષ 2023 માટે ધોરણ 10નું રિઝલ્ટ તપાસવા અહીં ક્લિક કરો.

મહત્વપૂર્ણ લિંક

ધોરણ 10 નુ રીઝલ્ટ જોવા માટે અહીં ક્લિક કરો
અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવાઅહીં ક્લિક કરો
અમારા ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવાઅહીં ક્લિક કરો
સરકારી ભરતી અને યોજના વિશેની માહિતી માટેઅહીં ક્લિક કરો

Leave a Comment

Whatsapp ગૃપમાં જોડાઓ!