Talati Exam Call Letter 2023: ગુજરાત પંચાયત પસંદગી બોર્ડ ગાંધીનગર દ્વારા લેવાનાર તલાટી કમ મંત્રીની પરીક્ષાના કોલ લેટર (હોલ ટીકિટ) ડાઉનલોડ કરવાની શરુ થઇ ગઇ છે. જેથી ઉમેદવારોને પોતાનો પરીક્ષા કેંન્દ્ર વિશે જાણી શકશે. આ પરીક્ષા માટે નીચે દર્શાવ્યા મુજબના સમયગાળા દરમ્યાન ઉમેદવારે પોતાના પ્રવેશપત્ર-કમ-હાજરીપત્રક (કોલલેટર/હોલ ટીકીટ) અને તેની સાથેની ઉમેદવારો માટેની સુચનાઓ ઓજસ વેબસાઇટ https://ojas.gujarat.gov.in ઉપરથી ડાઉનલોડ કરી,પ્રિન્ટ કરી મેળવી લેવાના રહેશે.
GPSSB Talati Exam Call Letter 2023 Schedule
ભરતી બોર્ડનુ નામ | પંચાયત પસંદગી મંડળ,ગાંધીનગર (GPSSB) |
જાહેરાત ક્રમાંક | ૧૦/૨૦૨૧-૨૨ |
સંવર્ગનું નામ | તલાટી કમ મંત્રી |
પરીક્ષાની તારીખ | તા.07-05-2023 (રવિવાર) |
નોકરી સકારી/ખાનગી | સરકારી |
આર્ટીકલનો પ્રકાર | તલાટી કમ મંત્રી કોલ લેટર |
કોલ લેટર ડાઉનલોડ શરુ ? | હા |
પરીક્ષાનો સમય | સવારે 12:30 થી 13:30 કલાક |
કોલલેટર હોલટીકીટ/પ્રવેશપત્ર ડાઉનલોડ કરવાનો સમયગાળો | તા.27-04-2023 બપોરે ૧૩-૦૦ કલાકથી થી તા.07-05-2023 ૧૨: ૩૦ કલાક સુધી |
ઓફિશિયલ વેબસાઇટ | https://gpssb.gujarat.gov.in/ |
કોલ લેટર ડાઉનલોડની વેબસાઇટ | https://ojas.gujarat.gov.in/ |
Talati EXam Helpline Number: તલાટી પરીક્ષા માટે જિલ્લા વાઇઝ હેલ્પલાઇન નંબર જાહેર
ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) સંવગગની સ્પધાત્મક લેખિત પરીક્ષા તા.૦૭-૦૫-૨૦૨૩ના રોજ ૧૨-૩૦ થી ૧૩-૩૦ કલાક દરમ્યાન યોજાનાર છે આ પરીક્ષામાં કોઇ ઉમેદવારને તેમને ફાળવેલ પરીક્ષા કેન્દ્ર શોધવા કે આનુષંગિક પુછ પરછ માટે દરેક જિલ્લામાં તા.૨૭-૦૪- ૨૦૨૩ થી તા.૦૭-૦૫-૨૦૨૩ સુધી (કચેરી કામકાજના સમય દરમમયાન) ટેલીફોનીક હેલ્પલાઇન શરુ કરવામાં આવેલ છે. જેની દરેક ઉમેદવારોએ નોંધ લેવા વિનંતિ છે. ઉપરોક્ત હેલ્પ લાઇન ઉપર નિયત તારીખો દરમિયાન માહિતી મેળવી શકાશે. જેની લીંક નીચે આપેલ છે જે આપ ગુજરાતના કોઇ પણ તલાટીની પરીક્ષા વાળા કેન્દ્રનો નંબર મેળવી શકો છો.
know your Conformation Number/જો તમે તલાટી પરીક્ષાનો કંન્ફરમેશન નંબર ભૂલી ગયા હોય તો જાણો
- (i) Select Job માથી જાહેરાત પસંદ કરો.
- (ii) તમારી અરજીનો કન્ફર્મેશન નંબર (૮ આંકડાનો) અને જ્ન્મતારીખ નાખો.
- (iii) Ok બટન પર ક્લિક કરતાં પહેલા POPUP Blocker Off કરવું જરૂરી છે , જેથી Call Letter નવી Window માં ખુલશે.
- (iv) Printer Settings માં A4 Size & Portrait Layout સેટ કરવુ જેથી Call Letter ૨ પેજ માં આવે.
- (v) Call Letter ના પ્રથમ પેજ માં હાજરીપત્રક અને બીજા પેજમાં ઉમેદવાર માટેની સૂચનાઓ હશે.
- કંન્ફરમેશન નંબર જાણવા અહીં ક્લિક કરો.
GPSSB તલાટી કોલ લેટર 2023 ડાઉનલોડ કેવી રીતે કરવા ?
તલાટી કમ મંત્રીની પરીક્ષાના કોલે લેટર ડાઉનલોક કરવા નીચે મુજબના ચાર સ્ટેપ અનુસરો.
- સ્ટેપ 1- ગુજરાત OJAS ના અધિકૃત પોર્ટલની મુલાકાત લો- https://ojas.gujarat.gov.in/
- સ્ટેપ 2- પોર્ટલના મુખ્ય વેબપેજ પર, “કોલ લેટર” ટેબ પર ક્લિક કરો.
- સ્ટેપ 3 – તમારો કન્ફર્મેશન નંબર અને જન્મતારીખ દાખલ કરો
- સ્ટેપ 4 – કોલ લેટર ડાઉનલોડ કરો
મહત્તવ પૂર્ણ લીંક
કોલ ડાઉનલોડ કરવા માટે | અહીં ક્લિક કરો. |
જિલ્લા વાઇઝ હેલ્પલાઇન નંબર જાણવા | અહીં ક્લિક કરો. |
ઓફિશિયલ વેબસાઇટ | અહીં ક્લિક કરો. |
હોપ પેજ | અહીં ક્લિક કરો. |
FAQs
GPSSB તલાટી કોલ લેટર 2023 ક્યારે બહાર પાડવામાં આવશે?
જવાબ: GPSSB તલાટી કોલ લેટર 2023 એપ્રિલ 27, 2023 ના રોજ બહાર પાડવામાં આવશે.
સંમતિ પત્ર ભર્યું ના હોયતો કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે ?
ના ,જેમણે પરીક્ષામાં બેસવા સંમતિ પત્ર ભર્યુજ જ નથી તે ઉમેદવારોનો કોલ લેટર જનરેટ થશે નહી.
તલાટી કમ મંત્રીની પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવાની છેલ્લી તારીખ કઇ છે ?
તલાટી કમ મંત્રીની પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવાની છેલ્લી તારીખ:07-05-2023 ૧૨: ૩૦ કલાક સુધી કરી શકાશે.