Talati Exam Free Online Mock Test 2023: ગુજરાત પંચાયત પસંદગી મંડળ,ગાંધીનર દ્વારા તા-07/05/2023 ના રોજ લેવાનાર તલાટી કમ મંત્રી/પંચાયત સેક્રેટરીની પરીક્ષા માટે સંપૂર્ણ પરીક્ષા પદ્ધતિ એન સિલેબસ મુજબ મોક ટેસ્ટ તૈયાર કરવામાં આવેલ છે જેની વેબસાઈટ:https://holoexam.com છે. જે વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ ઉપયોગી મોક ટેસ્ટ ઉપલબ્ધ કરાવીને સરાહનીય કામ કરેલ છે તે માટે ટીમ holoexam ને ખૂબ ખૂબ અભિનંદન પાઠવી છીએ.
ફ્રી ઓનલાઇન મોક ટેસ્ટની ટૂંકમાં વિગત
ફ્રી ઓનલાઇન મોક ટેસ્ટ લેનાર સંસ્થાનું નામ | holoexam |
આર્ટીકલનું નામ | ફ્રી ઓનલાઇન મોક ટેસ્ટ |
મોક ટેસ્ટનો પ્રકાર | જૂ. ક્લાર્ક,તલાટી,પોલીસ કોન્સ્ટેબલ,ફોરેસ્ટ ગાર્ડ અને જી. પી. એસ. સી જેવી વિવિધ પરીક્ષા માટે ફ્રી મોક ટેસ્ટ |
મોક ટેસ્ટ સમય | વોટ્સ એપ ગૃપ અને ટેલેગ્રામ ચેનલમા જણાવવામાં આવે છે. |
વેબસાઇટની લિન્ક | https://holoexam.com/ |
આ મોક ટેસ્ટ શા માટે આપવા ? / Why Give This Mock Test?
જેમ તા-૦૯/૧૦/૨૦૨૩નાં રોજ લેવાયેલ જનીયર ક્લાર્કની પરીક્ષામાં ઘણા ઉમેદવારોને આવડતા હતા છતા સમય ખૂટ્યો હતો જે તલાટીની પરીક્ષામાં આવું ના થાય સાથે પ્રેક્ટિસ થાય અને આ મોક ટેસ્ટ માંથી બેઠા પ્રશ્નો પૂછાય તો મોટો લાભ થાય.
જૂનીયર ક્લાર્કની પરીક્ષામાં ફી ઓનલાઈન મોક ટેસ્ટ માંથી ૨૨ પ્રશ્નો પૂછાયા
તા-૦૯/૧૦/૨૦૨૩નાં રોજ લેવાયેલ જનીયર ક્લાર્કની પરીક્ષામાં ફી ઓનલાઈન મોક ટેસ્ટ કુલ-૨૮ માંથી ૨૨ પ્રશ્નો જે આ ટેસ્ટ સેટ કરનાર ફેકલ્ટી અને તજજ્ઞોને અભિનંદનને પાત્ર છે. આશા રાખી કે, તલાટીની પરીક્ષામાં પણ આવા સારા પ્રમાણમાં પ્રશ્નો પૂછાય અને ઉમેદવારોને ઉપયોગી સાબિત થાય.
સપધાત્મક પરીક્ષાના નીચે મુજબ પ્રશ્નો,સમય, ગુણભાર મુજબ મોક ટેસ્ટ લેવાય છે.
તલાટી-કલાર્ક | ફોરેસ્ટ ગાર્ડ | Daily કરંટ અફેર્સ |
પ્રશ્નો-૧૦૦ ગુણ-૧૦૦ સમય-૬૦ મિનિટ ભાષા-ગુજરાતી | પ્રશ્નો-૧૦૦ ગુણ-૧૦૦ સમય-૬૦ મિનિટ ભાષા-ગુજરાતી | પ્રશ્નો-૧૦ ગુણ-૧૦ સમય-૦૬ મિનિટ ભાષા-ગુજરાતી |
બિનસચિવાલય કલાર્ક | Constable-ASI-PSI | GPSC |
પ્રશ્નો-૨૦૦ ગુણ-૨૦૦ સમય-૧૨૦ મિનિટ ભાષા-ગુજરાતી | પ્રશ્નો-૧૦૦ ગુણ-૧૦૦ સમય-૬૦ મિનિટ ભાષા-ગુજરાતી | પ્રશ્નો-૧૦૦ ગુણ-૧૦૦ સમય-૬૦ મિનિટ ભાષા-ગુજરાતી |
ફ્રી મોક ટેસ્ટ આપવાના સ્ટેપ (રીત) :
- સૌ સૌપ્રથમ google માં holoexam સર્ચ કરો.
- ત્યારે વેબસાઈટનું હોમ પેજ ખુલશે જેમાં તમારે જે પરીક્ષાની ટેસ્ટ આપવી હોય એના Start પર ક્લિક કરો.
- હવે પસંદ કરેલ પરીક્ષાના વિવિધ ટેસ્ટ જોઈ શકાશે જે ટેસ્ટ શરૂ કરવો હોય તેના Start પર ક્લીક કરવી
- ચાલુ પરીક્ષા દરમિયાન ટેસ્ટ રીફ્રેશ કરશો નહીં
- ટેસ્ટ દરમિયાન તમારા સમયનો ટાઇમર બાજુમાં ચાલુ રહેશે.
- જ્યારે તમારું ટેસ્ટ પૂરો થાય ત્યારે નીચે click here to submit test પર ક્લિક કરો
- તમારા માર્ક બતાવશે સાથે આન્સર કી પણ જોઇ શકાશે.
મહત્વપૂર્ણ લિન્ક
કલાર્કની પરીક્ષા-૨૦૨૩માં HOLO EXAM ફ્રી મોક ટેસ્ટ માંથી પૂછાયેલ 22 પ્રશ્નોની યાદી