Talati Exam Official Answer Key 2023: ગુજરાત પંચાયત પસંદગી બોર્ડ,ગાંધીનગર દ્વારા તા. 09 મે, 2023ના રોજ લેવાયેલ તલાટી કમ મંત્રી/ગ્રામ પંચાયત સેક્રેટરીની લેખિત પરીક્ષા લેવાઈ હતી. જે અંતર્ગત GPSSB બોર્ડના ચેરમેનશ્રી હસમુખ પટેલ સાહેબ દ્વારા આજે તેમના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર જાહેરાત કરી કે આવતી કાલે તલાટી પરીક્ષાની ઓફિશિયલ આન્સર કી જાહેર કરવામાં આવશે જેની દરેક ઉમેદવારે નોંધ લેવી જેની વિગતે માહિતી નીચે મુજબ છે.
Talati Exam Official Answer Key 2023 Highlight
ભરતી બોર્ડનું નામ | ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ,ગાંધીનગર (GPSSB) |
પરીક્ષાનું નામ | તલાટી કમ મંત્રી / ગ્રામ પંચાયત સેક્રેટરી |
કુલ જગ્યાઓ | 3437 |
આર્ટીકલ પ્રકાર | ઓફિશિયલ આન્સર કી |
પરીક્ષાની તારીખ | 7 મે 2023 |
ઓફીસીયલ વેબસાઇટ | https://gpssb.gujarat.gov.in |
Talati Exam Official Question Paper & OMR Sheet 2023
તલાટી પરીક્ષા ગુજરાતના વિવિધ જિલ્લાઓમા પરીક્ષા કેન્દ્રો ફાળવી તા.07/05/2023ના રોજ લેવામાં આવી જે દિવસે પરીક્ષા હતી તેજ દિવસે પરીક્ષાનું પેપર ઉમેદવારોને ઘરે લઈ જવા આપવામાં આવ્યું હતું સાથે એજ દિવસની સાંજ થી સવાર સુધીમાં તમામ ઉમેદવારોની OMR Sheet ઓફિશિયલ વેબસાઇટ પર મુકવામા આવી હતી જેથી ઉમેદવારો ડાઉનલોડ કરી ઑફિશ્યલ આન્સર કી સાથે ચકાસણી કરી પોતાના કટ-ઓફ-માર્ક જાણી શકે.
Talati Exam Official Answer Key 2023 કી જાહેરનું ઓફિશિયલ ટ્વિટ વાંચો
તલાટી પરીક્ષાની આન્સર કી આવતીકાલે મૂકવામાં આવશે.
— Hasmukh Patel (@Hasmukhpatelips) May 9, 2023
Download Talati Exam Official Answer Key 2023
તલાટી પરીક્ષા પુરી થયા પછી થોડા દિવસો બાદ પંચાયત પસંદગી મંડળ દ્વારા ઓફીસીયલ આન્સર કી બહાર પાડવામા આવે છે. જે મંડળની ઓફીસીયલ વેબસાઇટ gpssb.gujarat.gov.in પર મૂકવામા આવે છે. આ આન્સર કી મા કોઇ જવાબ બાબતે કોઇ ઉમેદવારોએ કોઇ રજુઆત હોય તો રજુઆત કરી શકાય છે. આન્સર કી ડાઉનલોડ કરવાના સ્ટેપ નીચે મુજબ છે.
- આન્સર કી ડાઉનલોડ કરવા માટે સૌ પ્રથમ મંડળની ઓફીસીયલ વેબસાઇટ gpssb.gujarat.gov.in પર જાઓ.
- તેમા નવા નોટીફીકેશન લીસ્ટ મા તલાટી પ્રોવિઝનલ આન્સર કી ડાઉનલોડ કરો.
- તલાટી પ્રોવિઝનલ આન્સર કી હજુ ઓફીસીયલ વેબસાઇટ પર મૂકાયેલ નથી.
- પ્રોવિઝનલ આન્સર કી માટે ભરતી મંડળની સતાવાર વેબસાઇટ ચેક કરતા રહેવુ.
મહત્વપૂર્ણ લિન્ક
ઓફિશિયલ આન્સર કી નોટીફિકેશન | અહી ક્લિક કરો |
ઓફિશિયલ આન્સર કી ડાઉનલોડ કરો | અહી ક્લિક કરો |
પ્રશ્નપત્ર ડાઉનલોડ કરો | અહી ક્લિક કરો |
OMR Sheet ડાઉનલોડ કરો | અહી ક્લિક કરો |