Talati Exam OMR Sheet Download Direct Link 2023 | તલાટી પરીક્ષા OMR Sheet જાહેર 2023

Talati Exam OMR Sheet Download 2023: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ,ગાંધીનગર દ્વારા તા.07/05/2023ના રોજ બપોરે 12:30 થી 01:30 સુધી તલાટી કમ મંત્રી/ગ્રામ પંચાયત સેક્રેટરીની લેખિત પરીક્ષા લેવામાં આવી જેમાં ઉમેદવારો દ્વારા OMR Sheet માં જવાબો ટીક કરવામાં આવેલ હતા તે ઓફિશિયલ OMR Sheet ઉમેદવારો માટે જાહેર કરવામાં આવી જે જેની જિલ્લા વાઇઝ લિન્ક નીચે મુજબ આપવામાં આવી છે.

તલાટી પરીક્ષા OMR Sheet જાહેર 2023

ભરતી બોર્ડનું નામગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ (GPSSB)
પરીક્ષા તારીખ07/05/2023
પરીક્ષાનું નામતલાટી કમ મંત્રી/ગ્રામ પંચાયત સેક્રેટરી
વર્ષ2023
કેટેગરીOMR Sheet Download 2023
આન્સર શીટ મોડ ઓનલાઈન
OMR Sheetજિલ્લા વાઇઝ
સત્તાવાર વેબસાઇટhttps://gpssb.gujarat.gov.in/

તલાટી પરીક્ષા 2023 OMR Sheet ડાઉનલોડ કરવાની પ્રોસેસ

તલાટી પરીક્ષા 2023 OMR Sheet ડાઉનલોડ કરવાવયના સ્ટેપ નીચે મુજબ છે.

  • સ્ટેપ-1 તલાટી પરીક્ષાના ઉમેદવારે સૌ પ્રથમ ઓફિશિયલ વેબસાઇટ https://gpssb.gujarat.gov.in/ ઓપન કરવાની રહેશે.
  • સ્ટેપ-2 ઓફિશિયલ વેબસાઇટ પર તલાટી પરીક્ષા OMR Sheet મેનૂ પર ક્લિક કરવી.
  • સ્ટેપ-3 જેમાં ઓપન થયેલ ઓફિશિયલ વેબસાઇટમા જિલ્લા પસંદ કરવો તેમાં ઉમેદવારે પોતાનો બેઠક નંબર એન્ટર કરવો ત્યારબાદ તેમાં કન્ફરમેશન નંબર નાખો. પછી જન્મ તારીખ નાખો.
  • સ્ટેપ-4 ત્યાર બાદ છેલ્લે બાજુમાં જણાવેલ કેપચા કોડ એડ કરો
  • સ્ટેપ-5 હવે તમારી OMR Sheet ડાઉલોડ થઈ જશે જે પ્રિન્ટ કે સેવ કરી શકો છો. આભાર…

તલાટી પરીક્ષા 2023 OMR Sheet જિલ્લા વાઇઝ ડાઉનલોડ કરો.

તલાટીની પરીક્ષાની ઑ.એમ. આર શીટ જિલ્લા વાઇઝ GPSSBની વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલ છે. જે જિલ્લા વાઇઝ ડાઉનલોડ કરવા નીચે વેબસાઇટ આપવામાં આવેલ છે.

જિલ્લાનું નામ જેમની OMR Sheet વેબસાઇટ પર મુકાઇ ગેયલ છે.OMR Sheet ડાઉનલોડ કરવા લિન્ક
અમદાવાદ અહી ક્લિક કરો
અમરેલી અહી ક્લિક કરો
આણંદ અહી ક્લિક કરો
અરવલ્લી અહી ક્લિક કરો
બનાસકાંઠા અહી ક્લિક કરો
ભરૂચ અહી ક્લિક કરો
ભાવનગર અહી ક્લિક કરો
છૂટાઉદેપુર અહી ક્લિક કરો
દાહોદ અહી ક્લિક કરો
દેવભૂમિ દ્વારકા અહી ક્લિક કરો
ગાંધીનગર અહી ક્લિક કરો
જામનગર અહી ક્લિક કરો
જુનાગઢ અહી ક્લિક કરો
ખેડા અહી ક્લિક કરો
કચ્છ અહી ક્લિક કરો
મહિસાગર અહી ક્લિક કરો
મહેસાણા અહી ક્લિક કરો
મોરબી અહી ક્લિક કરો
નવસારી અહી ક્લિક કરો
પંચમહાલ અહી ક્લિક કરો
પાટણ અહી ક્લિક કરો
પોરબંદર અહી ક્લિક કરો
રાજકોટ અહી ક્લિક કરો
સાબરકાંઠા અહી ક્લિક કરો
સુરત અહી ક્લિક કરો
સુરેન્દ્રનગર અહી ક્લિક કરો
તાપી અહી ક્લિક કરો
વડોદરા અહી ક્લિક કરો
વલસાડ અહી ક્લિક કરો
તમામ જિલ્લા માટે અહી ક્લિક કરો

મહત્વપૂર્ણ લિન્ક

પ્રશ્નપત્ર ડાઉનલોડ કરો અહી ક્લિક કરો
OMR Sheet ડાઉનલોડ કરો અહી ક્લિક કરો

Leave a Comment

Whatsapp ગૃપમાં જોડાઓ!