Vadodara Ayushman Health Recruitment 2024: યોગ ઇન્સ્ટ્રક્ટરની પોસ્ટ માટે ભરતી જાહેર, વોક ઈન ઈન્ટરવ્યૂ તારીખ 12 જુલાઈ 2024

Vadodara Ayushman Health Recruitment 2024: વડોદરા આયુષમાન આરોગ્ય મંદિર ભરતી 2024: વડોદરા જિલ્લાના ૫ આયુષમાન આરોગ્ય મંદિર ખાતે ૩ પુરૂષ અને ૪ મહિલા એમ કુલ-૭ પુરૂષ યોગ ઇન્સ્ટ્રક્ટર અને મહિલા યોગ ઇન્સ્ટ્રક્ટરની પાર્ટટાઈમ કોન્ટ્રાક્ટથી ૧૧ માસના કરાર આધારિત નિમણુંક કરવાની હોય પ્રત્યેક પુરૂષ યોગ ઇન્સ્ટ્રક્ટર ઉમેદવારો પાસેથી નીચેની વિગતોએ નિયત નમુનામાં અરજી મંગાવવામાં આવે છે. તમે અન્ય વિગતો શોધી શકો છો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી, નવીનતમ અપડેટ્સ મેળવવા માટે નિયમિતપણે gujaratinformation.in રહો.

Vadodara Ayushman Health Recruitment 2024

વડોદરા આયુષમાન આરોગ્ય મંદિર ભરતી 2024: હાઇલાઇટ

સંસ્થા નામઆયુષમાન આરોગ્ય મંદિર વડોદરા
પોસ્ટનું નામયોગ ઇન્સ્ટ્રક્ટર
ભરતીઇન્ટરવ્યુ દ્વારા
વોક ઇન ઇન્ટરવ્યુ તારીખ12/072024
જોબ લોકેશન વડોદરા
એપ્લિકેશન મોડઓફલાઈન
સત્તાવાર વેબસાઇટhttps://vadodaradp.gujarat.gov.in

શૈક્ષણિક લાયકાત

  • સરકાર માન્ય સંસ્થા / યુનિવર્સિટી અથવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા યોગ વિષય સાથે પ્રાપ્ત કરેલ સર્ટીફીકેટ/ડીપ્લોમા/ડીગ્રી અથવા અન્ય સંલગ્ન કોર્ષ પૈકી કોઇપણ એક માન્ય લાયકાત ધરાવતા હોવા જોઈએ.

ઉંમર

  • 19 થી 45 વર્ષ

આ પણ વાંંચો : ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી, અરજી કરવાની છેલ્લી તારીખ 22 જુલાઈ 2024

Vadodara Ayushman Health Recruitment 2024 માં કેવી રીતે કરશો અરજી ?

Vadodara Ayushman Health Recruitment 2024 વડોદરા આયુષમાન માટે અરજી કરવા માંગતા ઉમેદવારો લેખમાં ઉપર દર્શાવેલ પર ક્લિક કરી શકે છે અથવા નીચે દર્શાવેલ પગલાંને અનુસરી શકે છે.

  • શૈક્ષણીક લાયકાત ધરાવતા ઉમેદવારોએ નીચે દર્શાવેલ સરનામે તા. ૧૨/૦૭/ ૨૦૨૪ ના રોજ સવારે ૧૧:૦૦ કલાક થી ૨:૦૦ કલાક દરમ્યાન વોક- ઇન-ઇન્ટરવ્યુ માટે હાજર થવાનું રહેશે
  • સ્થળ : જિલ્લા આર્યુવેદ અધિકારીની કચેરી, આર્યુવેદ શાખા, રાજમહેલ રોડ, જિલ્લા પંચાયત વડોદરા

મહત્વપૂર્ણ લિંક

વડોદરા આયુષમાન નોકરીની જાહેરાતઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટઅહીં ક્લિક કરો

મહત્વની તારીખ

  • વોક ઇન ઇન્ટરવ્યુ તારીખ : જુલાઈ 12, 2024

Leave a Comment

Whatsapp ગૃપમાં જોડાઓ!