નવી અપડેટ

Windy : Live Cyclone Updates

અંબાલાલ પટેલની આગાહી : અંબાલાલ પટેલે કહ્યું કે, 27, 28 અને 29 જુલાઈના રોજ પણ ભારેથી અતિભારે વરસાદ પડશે. ઓગસ્ટ મહિનામાં ભારે પવન સાથે દરિયામાં હલચલ વધશે.

Windy : Live Cyclone Updates

ગુજરાતમાં ચોમાસાનો ત્રીજો રાઉન્ડ શરૂ થઈ ચૂક્યો છે. જુનાગઢ, અમરેલી, નવસારી અને અમદાવાદનાં લોકોને તાજેતરમાં પડેલો વરસાદ હજુ ભુલાયો નથી.

ગુજરાતમાં 27મી જુને ગુજરાતમાં ચોમાસું બેઠું હતું. વાવાઝોડામાં ગુજરાતમાં ભારે વરસાદ ખાબક્યો હતો અને એ જ ગાળામાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. ત્યાર પછી સતત અલગ અલગ રાઉન્ડમાં થઈને રાજ્યમાં સિઝનનો અત્યાર સુધીમાં થવો જોઈએ તેના કરતા વધારે વરસાદ ખાબકી ગયો છે.

અગાઉ અંબાલાલ પટેલે કહ્યું હતું કે, 22 થી 24 જુલાઈ દરમિયાન ગુજરાતમાં વરસાદ કહેર મચાવશે. તેમણે જણાવ્યું હતું કે, અમદાવાદમાં ભારે વરસાદની શક્યતા છે. ભારે વરસાદના કારણે નદીઓમાં પણ પૂરની સંભાવના પણ વ્યક્ત કરી હતી જેમાંથી ઘણી વાતો આ દિવસોમાં સાચી પડી હતી.

Windy : Live Cyclone Updates

હવે 27મી તારીખે પણ વરસાદનું વધુ એક વહન આવવાની શક્યતાઓ અંબાલાલે વ્યક્ત કરી છે, જે ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદ લાવી શકે છે.

ભાવનગર, અમરેલી, જામનગર, માંગરોળ, પોરબંદર, ઉના, વસસાડ, નવસારી અને દ્વારકાના દરિયામાં હલન-ચલન વધી ગઈ છે. આ સાથે જ જિલ્લા અને તાલુકા કક્ષાના તમામ અધિકારીઓને હેડક્વાર્ટન ન છોડવા માટે આદેશ આપી દેવામાં આવ્યો છે.વલસાડના તિથલ બીચને બંધ કરીને ત્રણ કિલોમીટર સુધી કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

ત્રીજા રાઉન્ડમાં ધડબડાટી બોલાવ્યા બાદ ફરી એકવાર બંગાળની ખાડીમાં બનેલું લો-પ્રેશર ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે અને બહુ જલદી ધડબડાટી બોલાવશે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. જેને લઈને ગુજરાતનાં જાણીતા અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે.

Windy : Live Cyclone Updates

મહત્વપૂર્ણ લિંંક

લાઈવ વાવાઝોડુ જોવા માટે PDF ડાઉનલોડ કરવાઅહી ક્લિક કરો
એપ્લીકેશન ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો
અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવાઅહિ ક્લિક કરો 
અમારા ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવાઅહિં ક્લિક કરો 

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 30 દિવસ સુધી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે તેવી શક્યતા છે. હાલમાં રાજ્યમાં ડીપ ડિપ્રેશન બન્યું છે જેના કારણે 22થી 29 તારીખ ભારેથી અતિભારે વરસાદ રહેશે.

ગુજરાતનાં જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ જણાવે છે કે બંગાળની ખાડીમાં બનેલું વહન ગુજરાત સહિત દેશના ભિન્નભિન્ન ભાગોમાં વરસાદ લાવશે. આ સાથે અરબ સાગરનો ભેજ પણ મળશે અને 30મી જુલાઈ સુધીમાં સમગ્ર દેશ સહિત ગુજરાતના ઘણાં ભાગોને રેલમછેલમ કરી શકે તેવો વરસાદ  પડે તેવી શક્યતાઓ છે.

ટ્રેડિંગ

વધુ બતાવો...